408: Difference between revisions
Jump to navigation
Jump to search
ElanceUser (talk | contribs) mNo edit summary |
(→Image) |
||
Line 183: | Line 183: | ||
==Image== | ==Image== | ||
[[File:Guj408.JPG|500px]] | [[File:Guj408.JPG|500px]] | ||
==Media== | |||
<video>https://www.youtube.com/watch?v=arEgXc8VnR0</video> |
Revision as of 01:29, 13 May 2015
૪૦૮ - સ્વદેશ આકાશ
૬, ૪, ૬, ૪,૬, ૬, ૬, ૪ સ્વરો | |
"I’m but a stranger here" | |
Tune: Bethony or Antor Christi | |
કર્તા: થોમસ આર. ટેલર., ૧૮૩૬ | |
અનુ. : રોબર્ટ મંટગમરી | |
૧ | હ્યાં હું પરદેશી છું, સ્વદેશ આકાશ; |
રાનનો રહેવાસી છું, સ્વદેશ આકાશ; | |
ચારોગમ દુ:ખ ને ડર, | |
ઘેરે છે ધર્મી નર, | |
આકાશમાં બાપનું ઘર, સ્વદેશ આકાશ. | |
૨ | તોફાનની ચિંતા શી ? સ્વદેશ આકાશ; |
ટૂંક આ મુસાફરી, સ્વદેશ આકાશ; | |
પવનનો કડવો માર, | |
તે વેઠી થોડી વાર, | |
જઈશ હું પેલે પાર, સ્વદેશ આકાશ. | |
૩ | ત્યાં મારા તારનાર પાસ, સ્વદેશ આકાશ; |
આનંદે કરીશ વાસ, સ્વદેશ આકાશ; | |
ત્યાં સારાં સુખી છે, | |
ત્યાં મારાં મુખી છે, | |
ન કોઈ દુ:ખી છે, સ્વદેશ આકાશ. | |
૪ | હાલમાં દુ:ખે ભારે થાય, સ્વદેશ આકાશ; |
પણ હું ન બોલીશ કાંઈ, સ્વદેશ આકાશ; | |
અનાદિ બાપનું બાળ | |
બાપને ઘેર સર્વકાળ | |
ભોગવીશ હું સુખનો હાલ, સ્વદેશ આકાશ; |
Phonetic English
6, 4, 6, 4,6, 6, 6, 4 Swaro | |
"I’m but a stranger here" | |
Tune: Bethony or Antor Christi | |
Kartaa: Thomas R. Taylor., 1836 | |
Anu. : Robert Mantagamari | |
1 | Hyaa hoon pardeshi chu, swadesh aakaash; |
Raanano rahevaasi chu, swadesh aakaash; | |
Chaarogam dukhne dar, | |
Ghere che dharmi nar, | |
Aaakaashama baapnu ghar, swadesh aakaash. | |
2 | Tofaanani chintaa shi ? Swadesh aakaash; |
Toonk aa musaafari, swadesh aakaash; | |
Pavanano kadavo maar, | |
Te vethi thodi vaar, | |
Jaish hoon pele paar, swadesh aakaash. | |
3 | Tyaa maara taarnaar paas, swadesh aakaash; |
Aanande karish vaas, swadesh aakaash; | |
Tyaa saara sukhi che, | |
Tyaa maara mukhi che, | |
Na koi dukhi che, swadesh aakaash. | |
4 | Haalama dukhe bhaare thaay, swadesh aakaash; |
Pan hoon na bolish kaai, swadesh aakaash; | |
Anaadi baapnu baad | |
Baapne gher sarvkaad | |
Bhogavish hoon sukhno haal, swadesh aakaash; |
Image
Media
<video>https://www.youtube.com/watch?v=arEgXc8VnR0</video>