406: Difference between revisions
Jump to navigation
Jump to search
ElanceUser (talk | contribs) mNo edit summary |
No edit summary |
||
Line 124: | Line 124: | ||
==Image== | ==Image== | ||
[[File:Guj406.JPG|500px]] | [[File:Guj406.JPG|500px]] | ||
==Media - Composition By : Late Mr. Johnson Daniel== | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:406 Jara Tu Najare Jo Dhari.mp3}}}} |
Revision as of 12:20, 18 September 2015
૪૦૬ - અલ્પાયુષ્ય
લાવણી | |
કર્તા: કા. મા. રત્નગ્રાહી | |
ટેક: | જરા તું નજરે જો ધારી, જરા તું જજરે જો ધારી; |
ઓ ચાલ્યું આવરદા જ્યમ ચાલે વ્હેતું વારિ. | |
૧ | વેગ આવરદાનો ભારી, વેગ આવરદાનો ભારી; |
દોડે છે એ રાખ બનાવવા કાયાને તારી. જરા તું. | |
૨ | સમજ, જીવ, નહીં રહે ગાફેલ તું, સમજ, જીવ, નહીં રહે ગાફેલ તું; |
ઝટપટ તુજને ઝડપી લેશે, ત્યારે કરશે શું ? જરા તું; | |
૩ | જિંદગી ઝટ પૂરી થાશે, જિંદગી ઝટ પૂરી થાશે; |
કુસુમ લલિત કરમાતાં જેવી કરમાઈ જાશે. જરા તું. | |
૪ | ચહી જગ, સુખ, દોલત ઝાઝાં, ચહી જગ, સુખ, દોલત ઝાઝાં; |
આયુષ્ય વ્યર્થ ગુમાવી તારું મૂકીશ નહિ માઝા. જરા તું. | |
૫ | સજ્જન, ધર સદ્બુદ્ધિ સારી, અજ્જન, ધર સદ્બુદ્ધિ સારી; |
સાર્થક જીવન કરવાને કર તારણ તૈયારી.... જરા તું. |
Phonetic English
Laavani | |
Kartaa: Kaa. Maa. Ratnagraahi | |
Tek: | Jara tu najare jo dhaari, Jara tu jjare jo dhaari; |
O chaalyu aavarada jyam chaale vhetu vaari. | |
1 | Veg aavaradaano bhaari, veg aavaradaano bhaari; |
Dode che ae raakh banaavavaa kayaane taari. Jara tu. | |
2 | Samaj, jeev, nahi rahe gaaphel tu, samaj, jeev, nahi rahe gaaphel tu; |
Zatpat tujne zadapi leshe, tyaare karshe shu ? Jara tu; | |
3 | Jindagee zat puri thaashe, jindagee zat puri thaashe; |
Kusum lalit karamaata jevi karamaai jaashe. Jara tu. | |
4 | Chahi jag, sukh, dolat zaaza, chahi jag, sukh, dolat zaaza; |
Aayush vyrth gumaavi taaru mukish nahi maaza. Jara tu. | |
5 | Sajjan, dhar sadbuddhi saari, ajjan, dhar sadbuddhi saari; |
Saarthak jeevan karvane kar taaran taiyaari.... Jara tu. |
Image
Media - Composition By : Late Mr. Johnson Daniel