390: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
mNo edit summary
No edit summary
Line 77: Line 77:
==Image==
==Image==
[[File:Guj390.JPG|500px]]
[[File:Guj390.JPG|500px]]
==Media - Composition By : Late Mr. ManuBhai Rathod==
{{#widget:Html5mediaAudio|url={{filepath:390 Karo Prathna Sant.mp3}}}}

Revision as of 12:16, 23 October 2015

૩૯૦ - પ્રાર્થના કરવી

૩૯૦ - પ્રાર્થના કરવી
કરો પ્રાર્થના, સંત સૌ, એક ચિત્તે, કરો સેવ ઈસુ તણી શુદ્ધ રીતે;
કરો પ્રાર્થના, થાક તેમાં ન જાણો, કરી સેવ સંદે' કદી કો ન આણો.
પ્રભુ તો સુણે પ્રાર્થના સૌ તમારી, વિવેકી વિષે તે કરે પ્રીત ભારી;
મળે માગતાં દેવથી દાન સારું, અમે માગીએ, દેવ, દે જ્ઞાન તારું.
તમો પાસ તો માગવા દાસ આવ્યા, અમોને તમોએ દયાથી ચાહ્યા,
અમોને ઈસુએ દીધો છે દિલાસો, અમે તો થયા ખ્રિસ્તના પૂર્ણ દાસો.
અમોને હવે કોણની બીક લાગે ? બધાં દુષ્ટનાં બાણતો ખ્રિસ્ત ભાંગે;
અમે સર્વદા ખ્રિસ્તના વહાલા થૈશું, ઈસુને પ્રતાપે ખરું સૌખ્ય લૈશું.

Phonetic English

390 - Praarthanaa Karavi
1 Karo praarthanaa, sant sau, ek chitte, karo sev Isune tani shuddh rite;
Karo praarthanaa, thaak tema na jaano, kari sev sande' kadi ko na aano.
2 Prabhu to sune praarthanaa sau tamaari, viveki vishe te kare prit bhaari;
Made maagata devthi daan saaru, ame maageeae, dev, de gyaan taaru.
3 Tamo paas to maagava daas aavya, amone tamoae dayaathi chaahya,
Amone Isuneae didho che dilaaso, ame to thaya Khristna purn daaso.
4 Amone have konani beek laage ? Badha dushtna baanto Khrist bhaange;
Ame sarvada Khristna vahaala thaishu, Isunene prataape kharu saukhy laishu.

Image


Media - Composition By : Late Mr. ManuBhai Rathod