369: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૩૬૯ - ધન્યતા == {| |+૩૬૯ - ધન્યતા |- |૧ |ઈશ્વરે હ્યાં આણ્યાં છે, જગતમાંથી ક...") |
|||
Line 14: | Line 14: | ||
|ટેક: | |ટેક: | ||
|રે આપણને ધન્ય, ધન્ય, ધન્ય, ધન્ય; | |રે આપણને ધન્ય, ધન્ય, ધન્ય, ધન્ય; | ||
રે આપણને ધન્ય, ઈશ્વરે હ્યાં આણ્યાં છે. | |- | ||
| | |||
|રે આપણને ધન્ય, ઈશ્વરે હ્યાં આણ્યાં છે. | |||
|- | |- | ||
| | | |
Revision as of 19:07, 3 August 2013
૩૬૯ - ધન્યતા
૧ | ઈશ્વરે હ્યાં આણ્યાં છે, જગતમાંથી કાઢયાં છે, |
ભૂંડાઈથી દૂર કર્યાં. | |
ટેક: | રે આપણને ધન્ય, ધન્ય, ધન્ય, ધન્ય; |
રે આપણને ધન્ય, ઈશ્વરે હ્યાં આણ્યાં છે. | |
૨ | જગતનો કંકાશ ને ફ્લેશ, અદેખાઈ અને દ્વેષ, |
સહુ નિવારણ થયાં. રે. | |
૩ | ચોરી, ખૂન, કુકર્મ મટ્યું, ને દુર્ભાષણ પણ ગયું, |
સદાચરણ મળ્યું. રે. | |
૪ | હ્યાં, તો સ્તુતિ નિત્ય થાય, પ્રભુ કેરું, નામ મનાય, |
પ્રભુનો વાર પળાય. રે. | |
૫ | કુશળતા સુખ, શાંતિએ, આનંદ અને પ્રેમે, |
એ સુખમાં જીવીએ. રે. | |
૬ | માતાપિતા, ભાઈબહેનો, મિત્ર ને સગાંસ્નેહીઓ, |
એ મેળાપ છે હિયાં. રે. | |
૭ | જો તારનારને ઓળખીએ, તેની આશા રાખીએ, |
તો આકાશે જઈએ. રે. | |
૮ | સ્વર્ગમાં નથી પાપ કે દુ:ખ, ત્યાં સદા આનંદ ને સુખ, |
સહુ આંસુ જાય અચૂક. રે. |