356: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૩૫૬ - તુજ પર વધુ પ્રેમ == {| |+૩૫૬ - તુજ પર વધુ પ્રેમ |- |૧ |ઓ ખ્રિસ્ત, મુજ પ...") |
|||
Line 57: | Line 57: | ||
| | | | ||
|ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર, મુજ પ્યાર વધાર. | |ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર, મુજ પ્યાર વધાર. | ||
|} | |||
== Phonetic English == | |||
{| | |||
|+356 - Tuj Par Vadhu Prem | |||
|- | |||
|1 | |||
|O Khrist, muj pyaar vadhaar, muj pyaar vadhaar ! | |||
|- | |||
| | |||
|Tuj charane naamun sheesh, sun muj pokaar; | |||
|- | |||
| | |||
|Hun karagarun aa vaar, o Khrist, muj pyaar vadhaar, | |||
|- | |||
| | |||
|O Khrist, muj pyaar, muj pyaar vadhaar. | |||
|- | |||
| | |||
|- | |||
|2 | |||
|Kshanabhangur sukho men shodhyaan apaar, | |||
|- | |||
| | |||
|Pan tun maaro have tha sarvaadhaar; | |||
|- | |||
| | |||
|Sun tun aa muj pokaar, o Khrist, muj pyaar vahaar, | |||
|- | |||
| | |||
|O Khrist, muj pyaar, muj pyaar vadhaar. | |||
|- | |||
| | |||
|- | |||
|3 | |||
|Dilageeti, dukho ne aave je traas, | |||
|- | |||
| | |||
|Devana sau dooto te chhe hitakar khaas; | |||
|- | |||
| | |||
|Temani sang aa vaar; o Khrist, muj pyaar vahaar, | |||
|- | |||
| | |||
|O Khrist, muj pyaar, muj pyaar vadhaar. | |||
|- | |||
| | |||
|- | |||
|4 | |||
|Muj chhella udgaaro stut ucharashe, | |||
|- | |||
| | |||
|Sun aa svar madhur muj dil tharashe; | |||
|- | |||
| | |||
|Sun tun aa muj pokaar, o Khrist, muj pyaar vahaar, | |||
|- | |||
| | |||
|O Khrist, muj pyaar, muj pyaar vadhaar. | |||
|} | |} |
Revision as of 09:51, 27 August 2013
૩૫૬ - તુજ પર વધુ પ્રેમ
૧ | ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર વધાર, મુજ પ્યાર વધાર ! |
તુજ ચરણે નામું શીશ, સુણ મુજ પોકાર; | |
હું કરગરું આ વાર, ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર વધાર, | |
ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર, મુજ પ્યાર વધાર. | |
૨ | ક્ષણભંગુર સુખો મેં શોધ્યાં અપાર, |
પણ તું મારો હવે થા સર્વાધાર; | |
સુણ તું આ મુજ પોકાર, ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર વહાર, | |
ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર, મુજ પ્યાર વધાર. | |
૩ | દિલગીતી, દુ:ખો ને આવે જે ત્રાસ, |
દેવના સૌ દૂતો તે છે હિતકર ખાસ; | |
તેમની સંગ આ વાર; ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર વહાર, | |
ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર, મુજ પ્યાર વધાર. | |
૪ | મુજ છેલ્લા ઉદ્ગારો સ્તુત ઉચરશે, |
સુણ આ સ્વર મધુર મુજ દિલ ઠરશે; | |
સુણ તું આ મુજ પોકાર, ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર વહાર, | |
ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર, મુજ પ્યાર વધાર. |
Phonetic English
1 | O Khrist, muj pyaar vadhaar, muj pyaar vadhaar ! |
Tuj charane naamun sheesh, sun muj pokaar; | |
Hun karagarun aa vaar, o Khrist, muj pyaar vadhaar, | |
O Khrist, muj pyaar, muj pyaar vadhaar. | |
2 | Kshanabhangur sukho men shodhyaan apaar, |
Pan tun maaro have tha sarvaadhaar; | |
Sun tun aa muj pokaar, o Khrist, muj pyaar vahaar, | |
O Khrist, muj pyaar, muj pyaar vadhaar. | |
3 | Dilageeti, dukho ne aave je traas, |
Devana sau dooto te chhe hitakar khaas; | |
Temani sang aa vaar; o Khrist, muj pyaar vahaar, | |
O Khrist, muj pyaar, muj pyaar vadhaar. | |
4 | Muj chhella udgaaro stut ucharashe, |
Sun aa svar madhur muj dil tharashe; | |
Sun tun aa muj pokaar, o Khrist, muj pyaar vahaar, | |
O Khrist, muj pyaar, muj pyaar vadhaar. |