340: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૧ – પ્રભુનું સ્તોત્ર == {| |+૩૪૦ - હું ખ્રિસ્તની પાછળ ચાલીશ |- |૧ |જ્યારે...") |
|||
Line 1: | Line 1: | ||
== | == ૩૪૦ - હું ખ્રિસ્તની પાછળ ચાલીશ == | ||
{| | {| |
Revision as of 04:58, 3 August 2013
૩૪૦ - હું ખ્રિસ્તની પાછળ ચાલીશ
૧ | જ્યારે યુદ્ધ કઠણ લાગે ને વેરી કરે જોર, |
ઈસુ, થકે આગેવાન ને અમને આગળ દોરે; | |
જોખમવાળી જગાઓમાં તને ઝાલીશું, | |
ચિંતા તજી તારી પાછળ ચાલીશું. | |
ટેક: | પાછળ, પાછળ, તારી પાછળ ચાલીશ, |
સૌ જગા, જ્યાં હોય ત્યાં, પાછળ ચાલીશ હું; | |
પાછળ, પાછળ, તારી પાછળ ચાલીશ, | |
જ્યાં જ્યાં દોરી લેશે, પાછળ ચાલનાર છું. | |
૨ | નમૂનો તેં આપ્યો અમને ભારે કષ્ટ વેઠી, |
માટે જે તું કહે છે તે કરીશું ખુશીથી; | |
તારો નમૂનો લઈને આજ્ઞા પાળીશું, | |
પ્રીતિ થકી તારી પાછળ ચાલીશુ. | |
૩ | કેવળ મોંની પ્રીતિ અમે કરવાનાં નથી, |
કામ અમારું જોઈ બીજા પૂરશે શાહેદી; | |
દેવનું કામ કરવામાં પૂરું મન પણ રાખીશું, | |
દુ:ખ વેઠીને તારી પાછળ ચાલીશું. |