338: Difference between revisions
Jump to navigation
Jump to search
Line 1: | Line 1: | ||
== | == ૩૩૮ - જ્યાં પ્રભુ દોરે ત્યાં હું જઈશ == | ||
{| | {| |
Revision as of 04:48, 3 August 2013
૩૩૮ - જ્યાં પ્રભુ દોરે ત્યાં હું જઈશ
૧ | મુજ ત્રાતા મને બોલાવે | (૩) |
"સ્તંભ ઊંચકીને મારી પાછળ આવ." | ||
ટેક: | જ્યાં તે દોરે, પાછળ જઈશ, | |
તેની સાથે સંત સુધી જઈશ. | ||
૨ | ગેથસેમાનેમાં પણ જઈશ, | (૩) |
તેની સાથે સંત સુધી જઈશ. | ||
૩ | ન્યાયાસન આગળ પણ જઈશ, | (૩) |
તેની સાથે અંત સુર્ધા જઈશ. | ||
૪ | તે આપશે કૃપા ને ગૌરવ, | (૩) |
મારી સાથે અંત સુધી જશે. |