82: Difference between revisions
Jump to navigation
Jump to search
ElanceUser (talk | contribs) mNo edit summary |
No edit summary |
||
Line 162: | Line 162: | ||
==Image== | ==Image== | ||
[[File:Guj82.JPG|500px]] | [[File:Guj82.JPG|500px]] | ||
==Media == | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:82 Jo ke Ful Tani Shobha.mp3}}}} |
Revision as of 11:14, 19 October 2015
૮૨ - પ્રભુ ઈસુનો અચળ પ્રેમ
૧ | જો કે કૂલ તણી બહુ આજ જણાશે, |
તોપણ જોતામાં કાલે કરમાઈ સૌ જાશે, | |
થોડી વાર પછી જુઓ, તેનો ક્ષય થાશે. પણ પ્રેમ. | |
ટેક : | પ્રેમ ફરે નહિ ઈસુનો, નહિ તે કરમાશે. |
૨ | જોબન કાળ દીપે, તાજા બળ સાથે, |
સર્વ પ્રસંગે હર્ખ કરે, નહિ લે દુ:ખ માથે, | |
થોડાં વર્ષ પછી બદલે, ગોથાં બહુ ખાતે. પણ પ્રેમ. | |
૩ | રાત્રિ વિષે તો ચંદ્ર તણી શોભા બહુ ભાસે, |
પૂનમ સુધી તો વધતાં શુભ જ્યોતિ પ્રકાશે, | |
તોપણ ત્યાંથી નિત્ય ઘટી તનો ક્ષય થાશે. પણ પ્રેમ. | |
૪ | દીપે સૂર્ય ઘણો ઊગતાં, ચળકે શુભ કાંતિ; |
મધ્ય લગી જાશે ચઢતો, નમશે ગતિ ત્યાંથી | |
તેનો વૈભવ લોપ થશે, તો અસ્ત થતાંથી. પણ પ્રેમ. | |
૫ | મોટા સિંધુ તણી ભરતી, તે કેમ ભરે છે ! |
ચાલી તે ધમકાર થકી બહુ જોર કરે છે; | |
તોય પછી ત્યાં ઓટ થતે જળ પાછું ફરે છે. પણ પ્રેમ. | |
૬ | સાંજે તો અતિ મંદ હવા મીઠી બહુ વાયે, |
જીવ, જનાવર, માનવને તેથી સુખ થાયે; | |
તોય વિકાર થયે તેમાં તોફાન જણાયે. પણ પ્રેમ. | |
૭ | મિત્રોની અતિ પ્રીતિ ખરી, હોશે બહુ વહાલા; |
તોય કદાય અદશ્ય થશે, દીસે મન ઠાલાં; | |
સ્નેહ તજી રાખી શીખે મોઢાં વિકરાળાં. પણ પ્રેમ. | |
૮ | સૃષ્ટિ વિકારે, ફૂલ ખરે, ને જોબન જાશે; |
ચન્દ્ર ઘટે, શુભ સૂર્ય નમે, ને સિંધુ ફરાશે; | |
મીઠા વાની આંધી થશે, મિત્રો બદલાશે. પણ પ્રેમ. |
Phonetic English
1 | Jo ke kul tani bahu aaj janaashe, |
Topan jotaamaa kaale karamaai sau jaashe, | |
Thodi vaar pachi juo, teno skay thaashe. Pan prem. | |
Tek : | Prem fare nahi isuno, nahi te karamaashe. |
2 | Jobana kaad deepe, taajaa bad saathe, |
Sarv prasange harsh kare, nahi le dukh maathe, | |
Toda varsh pachi badale, gothaa bahu khaate. Pan prem. | |
3 | Raatri vishe to chandra tani shobhaa bahu bhaase, |
Poonam sudhi to vadhataa shubh jyoti prakaashe, | |
Topan tyaathi nitya ghati tano shay thaashe. Pan prem. | |
4 | Deepe surya ghano ugataa, chadake shubh kaanti; |
Madhya lagi jashe chadhato, namashe gati tyaathi | |
Teno vaibhav lop thashe, to ast thataathi. Pan prem. | |
5 | Motaa sindhu tani bharati, te kem bhare che ! |
Chaali te dhamakaar thaki bahu jor kare che; | |
Toay pachi tyaa oat thate jad paachu fare che. Pan prem. | |
6 | Saanje to ati mand havaa mithi bahu vaaye, |
Jeev, janaavar, maanavane tethi sukh thaaye; | |
Toay vikaar thaye temaa tofaan janaaye. Pan prem. | |
7 | Mitraani ati priti khari, hoshe bahu vahaalaa; |
Toay kadaay adasya thashe, dise man dhaalaa; | |
Sneh taji raakhi shikhe modhaa vikaraadaa. Pan prem. | |
8 | Shrushti vikaare, phool khare, ne joban jaashe; |
Chandra ghate, shubh surya name, ne sindhu pharashe; | |
Mitha vaani aandhi thashe, mitraa badalaashe. Pan prem. |
Image
Media