331: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૩૩૧ - પ્રભુને સર્વસ્વાર્પણ == {| |+૩૩૧ - પ્રભુને સર્વસ્વાર્પણ |- |૧ |મુજ ...") |
|||
Line 41: | Line 41: | ||
| | | | ||
|તુજ કાજ મને પણ વાપરજે: તુજ સ્વક સાથ સદાય થજે. | |તુજ કાજ મને પણ વાપરજે: તુજ સ્વક સાથ સદાય થજે. | ||
|} | |||
== Phonetic English == | |||
{| | |||
|+331 - Prabhune Sarvasvaarpan | |||
|- | |||
| | |||
|- | |||
|1 | |||
|Muj jeevan le, maj jeevan le, samarpit karun, maj jeevan le; | |||
|- | |||
| | |||
|Maj jeevanamaan nishadin naki tuj sev karun man bhaav thaki. | |||
|- | |||
| | |||
|- | |||
|2 | |||
|Maj vaapar haath darek pale, karava tuj kaam pratyek sthale; | |||
|- | |||
| | |||
|Maj paay atul harshit thai palashe sarv thaam sandesh lai. | |||
|- | |||
| | |||
|- | |||
|3 | |||
|Karava maj bhoop tanaan stavano majane svar aap madhur ghano | |||
|- | |||
| | |||
|Vadava tuj suvachano janane bal, hinmat pushkal de majane. | |||
|- | |||
| | |||
|- | |||
|4 | |||
|Prabhu, le, ma daam arpun ja tane tuj sev arthe dharun chhun charane; | |||
|- | |||
| | |||
|Maj daam vade, maj gyaan vade, tuj naam tano mahimaay vadhe. | |||
|- | |||
| | |||
|- | |||
|5 | |||
|Prabhu, le, mah prem arpun ja tane, manabhaav thaki dharun chhun charane; | |||
|- | |||
| | |||
|Tuj kaaj mane pan vaaparaje: tuj svak saath sadaay thaje. | |||
|} | |} |
Revision as of 02:12, 27 August 2013
૩૩૧ - પ્રભુને સર્વસ્વાર્પણ
૧ | મુજ જીવન લે, મજ જીવન લે, સમર્પિત કરું, મજ જીવન લે; |
મજ જીવનમાં નિશદિન નકી તુજ સેવ કરું મન ભાવ થકી. | |
૨ | મજ વાપર હાથ દરેક પળે, કરવા તુજ કામ પ્રત્યેક સ્થળે; |
મજ પાય અતુલ હર્ષિત થઈ પળશે સર્વ ઠામ સંદેશ લઈ. | |
૩ | કરવા મજ ભૂપ તણાં સ્તવનો મજને સ્વર આપ મધુર ઘણો |
વદવા તુજ સુવચનો જનને બળ, હિંમત પુષ્કળ દે મજને. | |
૪ | પ્રભુ, લે, મા દામ અર્પું જ તને તુજ સેવ અર્થે ધરું છું ચરણે; |
મજ દામ વડે, મજ જ્ઞાન વડે, તુજ નામ તણો મહિમાય વધે. | |
૫ | પ્રભુ, લે, મહ પ્રેમ અર્પું જ તને, મનભાવ થકી ધરું છું ચરણે; |
તુજ કાજ મને પણ વાપરજે: તુજ સ્વક સાથ સદાય થજે. |
Phonetic English
1 | Muj jeevan le, maj jeevan le, samarpit karun, maj jeevan le; |
Maj jeevanamaan nishadin naki tuj sev karun man bhaav thaki. | |
2 | Maj vaapar haath darek pale, karava tuj kaam pratyek sthale; |
Maj paay atul harshit thai palashe sarv thaam sandesh lai. | |
3 | Karava maj bhoop tanaan stavano majane svar aap madhur ghano |
Vadava tuj suvachano janane bal, hinmat pushkal de majane. | |
4 | Prabhu, le, ma daam arpun ja tane tuj sev arthe dharun chhun charane; |
Maj daam vade, maj gyaan vade, tuj naam tano mahimaay vadhe. | |
5 | Prabhu, le, mah prem arpun ja tane, manabhaav thaki dharun chhun charane; |
Tuj kaaj mane pan vaaparaje: tuj svak saath sadaay thaje. |