59: Difference between revisions
Jump to navigation
Jump to search
ElanceUser (talk | contribs) mNo edit summary |
No edit summary |
||
Line 87: | Line 87: | ||
==Image== | ==Image== | ||
[[File:Guj59.JPG|500px]] | [[File:Guj59.JPG|500px]] | ||
==Media == | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:59 Jay Jay Anandi Natal.mp3}}}} |
Revision as of 11:03, 19 October 2015
૫૯ - નાતાલનું જયસ્તોત્ર
(રાગ : | ઊગે છે પ્રભાત આજે ધીમે ધીમે) |
કર્તા: | એમ. એન. સત્યવીર |
ટેક : | જય જય આનંદી નાતાલ ! જય જય ઈમાનુએલ ! |
૧ | સ્વર્ગના આંગણે, પૃથ્વી પારણો, |
પોઢયો બાળકુંવર રાજ, જય જય ઈમાનુાએલ | |
આવ્યો અવની ઉપર આજ, જય જય ઈમાનુએલ. | |
૨ | પરમ ઊંચામાં હોસાના ! દેવપુત્રને હોસાના ! |
વીણા વાજિંત્રના નાદ, જય જય ઈમાનુએલ. | |
વિક્ષ્વને ગજાવે આજ, જય જય ઈમાનુએલ. | |
૩ | પિતા, પુત્ર, આત્મા ! ત્રિએક દેવને મહિમા ! |
અદ્ભુત મંત્રી જય જયકાર ! જય જય ઈમાનુએલ. | |
જય જય શાંતિના સરદાર ! જય જય ઈમાનુએલ. |
Phonetic English
(Raag : | Uge che prabhaat aaje dhime dhime) |
Kartaa : | M. N. Satyaveer |
Tek : | Jay jay aanandi naataal ! Jay jay imaanuael ! |
1 | Svargnaa aangane, pruthvi paarno, |
Podhayo baadkunvar raaj, jay jay imaanuael | |
Aavyo avani uupar aaj, jay jay imaanuael. | |
2 | Param uchaamaa hosaanaa ! Devputrane hosaanaa ! |
Vinaa vaajintranaa naad, jay jay imaanuael. | |
Vishwane gajaave aaj, jay jay imaanuael. | |
3 | Pitaa, putra, aatmaa ! Triaek devne mahimaa ! |
Akat mantri jay jaykar ! jay jay imaanuael. | |
Jay jay shantina sardaar ! jay jay imaanuael. |
Image
Media