307: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૩૦૭ - ખ્રિસ્તનું મન == {| |+૩૦૭ - ખ્રિસ્તનું મન |- | |(પ્રભુ મુજ, તારણ દે પતિ...")
 
Line 37: Line 37:
|૫
|૫
|નિશદિન, નાથ, નરી કરુણાથી અમ અંતરમાં વ્યોપો. પ્રભુ.
|નિશદિન, નાથ, નરી કરુણાથી અમ અંતરમાં વ્યોપો. પ્રભુ.
|}
== Phonetic English ==
{|
|+307 - Khristanun Man
|-
|
|(Prabhu muj, taaran de patitine - e raag)
|-
|Tek:
|Prabhu, mane Khrist tanun man aapo, Khrist tanun man aapo;
|-
|
|Prabhu, mane Khrist tanun man aapo.
|-
|
|-
|1
|Prem bharyun man komal tenun, e ja amomaan sthaapo. Prabhu.
|-
|
|-
|2
|Door kari do, dev, dayaathi muj manano andhaapo. Prabhu.
|-
|
|-
|3
|Hun paapi aparaadhi jananaan maaph karo sahu paapo. Prabhu.
|-
|
|-
|4
|Khrist vinaana shushk hradayamaan vidhavidhana santaapo. Prabhu.
|-
|
|-
|5
|Nishadin, naath, nari karunaathi am antaramaan vyopo. Prabhu.
|}
|}

Revision as of 00:01, 27 August 2013

૩૦૭ - ખ્રિસ્તનું મન

૩૦૭ - ખ્રિસ્તનું મન
(પ્રભુ મુજ, તારણ દે પતિતિને - એ રાગ)
ટેક: પ્રભુ, મને ખ્રિસ્ત તણું મન આપો, ખ્રિસ્ત તણું મન આપો;
પ્રભુ, મને ખ્રિસ્ત તણું મન આપો.
પ્રેમ ભર્યું મન કોમળ તેનું, એ જ અમોમાં સ્થાપો. પ્રભુ.
દૂર કરી દો, દેવ, દયાથી મુજ મનનો અંધાપો. પ્રભુ.
હું પાપી અપરાધી જનનાં માફ કરો સહુ પાપો. પ્રભુ.
ખ્રિસ્ત વિનાના શુષ્ક હ્રદયમાં વિધવિધના સંતાપો. પ્રભુ.
નિશદિન, નાથ, નરી કરુણાથી અમ અંતરમાં વ્યોપો. પ્રભુ.


Phonetic English

307 - Khristanun Man
(Prabhu muj, taaran de patitine - e raag)
Tek: Prabhu, mane Khrist tanun man aapo, Khrist tanun man aapo;
Prabhu, mane Khrist tanun man aapo.
1 Prem bharyun man komal tenun, e ja amomaan sthaapo. Prabhu.
2 Door kari do, dev, dayaathi muj manano andhaapo. Prabhu.
3 Hun paapi aparaadhi jananaan maaph karo sahu paapo. Prabhu.
4 Khrist vinaana shushk hradayamaan vidhavidhana santaapo. Prabhu.
5 Nishadin, naath, nari karunaathi am antaramaan vyopo. Prabhu.