306: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૩૦૬ - ખ્રિસ્તની આરાધના == {| |+૩૦૬ - ખ્રિસ્તની આરાધના |- |૧ |અમો આવિયાં આજ ...") |
|||
Line 9: | Line 9: | ||
| | | | ||
|અમે સેવ ત્રાતા તણી આજ કીધી, અને દેવ દાતા તણી વાત લીધી. | |અમે સેવ ત્રાતા તણી આજ કીધી, અને દેવ દાતા તણી વાત લીધી. | ||
|- | |- | ||
|૨ અમારાં બધાં પાપ તો માન્ય કીધાં, અને ખ્રિસ્ત દેવે બધાં ભૂંસી દીધાં; | |૨ અમારાં બધાં પાપ તો માન્ય કીધાં, અને ખ્રિસ્ત દેવે બધાં ભૂંસી દીધાં; | ||
Line 16: | Line 15: | ||
| | | | ||
|સદા શુદ્ધ આત્મા હવે, ખ્રિસ્ત્ત, દેજો, અને દર્દ સંધાં ઈદુ ખ્રિસ્ત, લેજો. | |સદા શુદ્ધ આત્મા હવે, ખ્રિસ્ત્ત, દેજો, અને દર્દ સંધાં ઈદુ ખ્રિસ્ત, લેજો. | ||
|- | |- | ||
|૩ અમે જીવિયે ભૂતળે ત્યાં જ સુધી, તમો પાસ રહેજો, દઈ શુદ્ધ બુદ્ધિ; | |૩ અમે જીવિયે ભૂતળે ત્યાં જ સુધી, તમો પાસ રહેજો, દઈ શુદ્ધ બુદ્ધિ; | ||
Line 23: | Line 21: | ||
| | | | ||
|પછી મોતનું તેડું તો જ્યાર આવે, અમોને તમો પાસ તે ત્યાર લાવે. | |પછી મોતનું તેડું તો જ્યાર આવે, અમોને તમો પાસ તે ત્યાર લાવે. | ||
|- | |- | ||
|૪ અમો તો તમોથી ખરું સુખ લૈશું, અને સર્વકાળે તમો પાસ રહીશું; | |૪ અમો તો તમોથી ખરું સુખ લૈશું, અને સર્વકાળે તમો પાસ રહીશું; |
Revision as of 01:25, 3 August 2013
૩૦૬ - ખ્રિસ્તની આરાધના
૧ | અમો આવિયાં આજ સૈ ખ્રિસ્ત નામે, અમો આવિયાં તો ઈસુને વિરામે; |
અમે સેવ ત્રાતા તણી આજ કીધી, અને દેવ દાતા તણી વાત લીધી. | |
૨ અમારાં બધાં પાપ તો માન્ય કીધાં, અને ખ્રિસ્ત દેવે બધાં ભૂંસી દીધાં; | |
સદા શુદ્ધ આત્મા હવે, ખ્રિસ્ત્ત, દેજો, અને દર્દ સંધાં ઈદુ ખ્રિસ્ત, લેજો. | |
૩ અમે જીવિયે ભૂતળે ત્યાં જ સુધી, તમો પાસ રહેજો, દઈ શુદ્ધ બુદ્ધિ; | |
પછી મોતનું તેડું તો જ્યાર આવે, અમોને તમો પાસ તે ત્યાર લાવે. | |
૪ અમો તો તમોથી ખરું સુખ લૈશું, અને સર્વકાળે તમો પાસ રહીશું; | |
તમો છો અમારા ખરા પાળનારા, તમોને મૂકીને અમો ના જનારા. |