180: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "==૧૮૦ - ખ્રિસ્તમાં રહેવાથી લાભ== {| |+૧૮૦ - ખ્રિસ્તમાં રહેવાથી લાભ |- | |નાર...") |
|||
Line 1: | Line 1: | ||
==૧૮૦ - ખ્રિસ્તમાં રહેવાથી લાભ== | ==૧૮૦ - ખ્રિસ્તમાં રહેવાથી લાભ== | ||
{| | |||
|+૧૮૦ - ખ્રિસ્તમાં રહેવાથી લાભ | |||
|- | |||
| | |||
|નારાય | |||
|- | |||
|કર્તા: | |||
|થોમાભાઈ પાથાભાઈ | |||
|- | |||
|૧ | |||
|અપાર લાભ ખ્રિસ્તથી સદાય ખ્રિસ્તમાં રહો, | |||
|- | |||
| | |||
|વિજોગ દેહનો થતાં અનંત લાભને ગ્રહો, | |||
|- | |||
| | |||
|સદા સુચાલ ખ્રિસ્તની ધરો બધાં સુકામમાં, | |||
|- | |||
| | |||
|અનંત લાભ પામશો અપાર ઉચ્ચ ધામમાં. | |||
|- | |||
|૨ | |||
|સુગંધ જેમ ઊડતી, ગુલાબ ફૂલની સદા, | |||
|- | |||
| | |||
|સદા સુભક્ત દેવના થજો સુચાલમાં બદ્ચા; | |||
|- | |||
| | |||
|પ્રકાશ સૂર્યનો પડે, તિમિર દૂર થાય છે, | |||
|- | |||
| | |||
|સુચાલ એ પ્રકાશ છે, પવિત્રતા મનાય છે. | |||
|- | |||
|૩ | |||
|અનાજ લૂણથી બધાં સુસ્વાદથી ખવાય છે, | |||
|- | |||
| | |||
|પવિત્ર લોક લૂણ છે, સુધારનાર થાય છે. | |||
|- | |||
| | |||
|વસેલ ગામ ડુંગરે, છૂપું કદી નહિ જ છૂપશે, | |||
|- | |||
| | |||
|સુભક્ત એમ ખ્રિસ્તમાં, રહી જગે પ્રકાશશે. | |||
|} | |||
== Phonetic English == | |||
{| | {| | ||
|+૧૮૦ - ખ્રિસ્તમાં રહેવાથી લાભ | |+૧૮૦ - ખ્રિસ્તમાં રહેવાથી લાભ |
Revision as of 16:52, 22 August 2013
૧૮૦ - ખ્રિસ્તમાં રહેવાથી લાભ
નારાય | |
કર્તા: | થોમાભાઈ પાથાભાઈ |
૧ | અપાર લાભ ખ્રિસ્તથી સદાય ખ્રિસ્તમાં રહો, |
વિજોગ દેહનો થતાં અનંત લાભને ગ્રહો, | |
સદા સુચાલ ખ્રિસ્તની ધરો બધાં સુકામમાં, | |
અનંત લાભ પામશો અપાર ઉચ્ચ ધામમાં. | |
૨ | સુગંધ જેમ ઊડતી, ગુલાબ ફૂલની સદા, |
સદા સુભક્ત દેવના થજો સુચાલમાં બદ્ચા; | |
પ્રકાશ સૂર્યનો પડે, તિમિર દૂર થાય છે, | |
સુચાલ એ પ્રકાશ છે, પવિત્રતા મનાય છે. | |
૩ | અનાજ લૂણથી બધાં સુસ્વાદથી ખવાય છે, |
પવિત્ર લોક લૂણ છે, સુધારનાર થાય છે. | |
વસેલ ગામ ડુંગરે, છૂપું કદી નહિ જ છૂપશે, | |
સુભક્ત એમ ખ્રિસ્તમાં, રહી જગે પ્રકાશશે. |
Phonetic English
નારાય | |
કર્તા: | થોમાભાઈ પાથાભાઈ |
૧ | અપાર લાભ ખ્રિસ્તથી સદાય ખ્રિસ્તમાં રહો, |
વિજોગ દેહનો થતાં અનંત લાભને ગ્રહો, | |
સદા સુચાલ ખ્રિસ્તની ધરો બધાં સુકામમાં, | |
અનંત લાભ પામશો અપાર ઉચ્ચ ધામમાં. | |
૨ | સુગંધ જેમ ઊડતી, ગુલાબ ફૂલની સદા, |
સદા સુભક્ત દેવના થજો સુચાલમાં બદ્ચા; | |
પ્રકાશ સૂર્યનો પડે, તિમિર દૂર થાય છે, | |
સુચાલ એ પ્રકાશ છે, પવિત્રતા મનાય છે. | |
૩ | અનાજ લૂણથી બધાં સુસ્વાદથી ખવાય છે, |
પવિત્ર લોક લૂણ છે, સુધારનાર થાય છે. | |
વસેલ ગામ ડુંગરે, છૂપું કદી નહિ જ છૂપશે, | |
સુભક્ત એમ ખ્રિસ્તમાં, રહી જગે પ્રકાશશે. |