171: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૧૭૧ - ખ્રિતની અનુપમ પ્રીતિ== {| |+૧૭૧ - ખ્રિતની અનુપમ પ્રીતિ |- | |હરિગીત |- ...") |
|||
Line 2: | Line 2: | ||
{| | {| | ||
|+૧૭૧ - ખ્રિતની અનુપમ પ્રીતિ | |+૧૭૧ - ખ્રિતની અનુપમ પ્રીતિ | ||
|- | |||
| | |||
|હરિગીત | |||
|- | |||
|કર્તા: | |||
|દાનિયેલ ડાહ્યાભાઈ | |||
|- | |||
|૧ | |||
|હે ખ્રિસ્ત ત્રાતા, ત્રાણદાતા, વિશ્વવિધાતા ધણી, | |||
|- | |||
| | |||
|હું અલ્પ પ્રાણી સ્તુતિ તારી શું કરું મુખથી ઘણી; | |||
|- | |||
| | |||
|તું ત્રાણકારી, શોકહારી, શુખકારી છે પતિ, | |||
|- | |||
| | |||
|પ્યારા પ્રભુ, પ્રેમાળ તારી પ્રીત ન્યારી છે અતિ. | |||
|- | |||
|૨ | |||
|છે નાથ તું જ અનાથનો, સહુ સૃષ્ટિ કેરો આશરો, | |||
|- | |||
| | |||
|તું સર્વથી પરિશુદ્ધ છે, પરિપૂર્ણ પ્રીતિનો ઝરો; | |||
|- | |||
| | |||
|જન કોઈ પણ નહિ પામશે તવ પાર પ્રીતિનો રતિ, | |||
|- | |||
| | |||
|પ્યારા પ્રભુ, પ્રેમાળ તારી પ્રીત ન્યારી છે અતિ. | |||
|- | |||
|૩ | |||
|તેં છેક છેલ્લે પ્રાણ તારો અમ કાજ તો અર્પી દીધો, | |||
|- | |||
| | |||
|સ્વીકાર એ સહુ દુ:ખનો અમ પાપીઓ માટે કીધો; | |||
|- | |||
| | |||
|એ શ્રેષ્ટ પ્રેમાભાર તવ ભૂલીશ નહિ મમ દિલથી, | |||
|- | |||
| | |||
|પ્યારા પ્રભુ, પ્રેમાળ તારી, પ્રીત ન્યારી છે અતિ. | |||
|- | |||
|૪ | |||
|શાંત્યાસ્પદ તવ પ્રીત છે, નહિ તૂટશે, રજ ખૂટશે; | |||
|- | |||
| | |||
|તે પ્રીત જે જન પામશેમ, દુ:ખ વામશે, સ્વર્ગે જશે; | |||
|- | |||
| | |||
|ગુલતાનમાં દિન ગાળશે, દુ:ખ ભાળશે નહિ ત્યાં રતિ, | |||
|- | |||
| | |||
|પ્યારા પ્રભુ, પ્રેમાળ તારી પ્રીત ન્યારી છે અતિ. | |||
|} | |||
== Phonetic English == | |||
{| | |||
|+171 - Khristni Anupam Pritiખ્રિતની અનુપમ પ્રીતિ | |||
|- | |- | ||
| | | |
Revision as of 09:25, 22 August 2013
૧૭૧ - ખ્રિતની અનુપમ પ્રીતિ
હરિગીત | |
કર્તા: | દાનિયેલ ડાહ્યાભાઈ |
૧ | હે ખ્રિસ્ત ત્રાતા, ત્રાણદાતા, વિશ્વવિધાતા ધણી, |
હું અલ્પ પ્રાણી સ્તુતિ તારી શું કરું મુખથી ઘણી; | |
તું ત્રાણકારી, શોકહારી, શુખકારી છે પતિ, | |
પ્યારા પ્રભુ, પ્રેમાળ તારી પ્રીત ન્યારી છે અતિ. | |
૨ | છે નાથ તું જ અનાથનો, સહુ સૃષ્ટિ કેરો આશરો, |
તું સર્વથી પરિશુદ્ધ છે, પરિપૂર્ણ પ્રીતિનો ઝરો; | |
જન કોઈ પણ નહિ પામશે તવ પાર પ્રીતિનો રતિ, | |
પ્યારા પ્રભુ, પ્રેમાળ તારી પ્રીત ન્યારી છે અતિ. | |
૩ | તેં છેક છેલ્લે પ્રાણ તારો અમ કાજ તો અર્પી દીધો, |
સ્વીકાર એ સહુ દુ:ખનો અમ પાપીઓ માટે કીધો; | |
એ શ્રેષ્ટ પ્રેમાભાર તવ ભૂલીશ નહિ મમ દિલથી, | |
પ્યારા પ્રભુ, પ્રેમાળ તારી, પ્રીત ન્યારી છે અતિ. | |
૪ | શાંત્યાસ્પદ તવ પ્રીત છે, નહિ તૂટશે, રજ ખૂટશે; |
તે પ્રીત જે જન પામશેમ, દુ:ખ વામશે, સ્વર્ગે જશે; | |
ગુલતાનમાં દિન ગાળશે, દુ:ખ ભાળશે નહિ ત્યાં રતિ, | |
પ્યારા પ્રભુ, પ્રેમાળ તારી પ્રીત ન્યારી છે અતિ. |
Phonetic English