157: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) |
|||
Line 1: | Line 1: | ||
==૧૫૭ - મધુર નામ== | ==૧૫૭ - મધુર નામ== | ||
{| | |||
|+૧૫૭ - મધુર નામ | |||
|- | |||
|કર્તા: | |||
|એન. જે. જયેશ. | |||
|- | |||
|ટેક: | |||
|મધુર મધુર નામ (૨) પ્રભુ, પરમ મધુર નામ, તારું. | |||
|- | |||
|૧ | |||
|દુ:ખ તણા પહાડ પડે, એમ રડે કંઈ ન વળે, | |||
|- | |||
| | |||
|લેતાં ઈસુ નામ ટળે, તુર્ત ત્રિવિધ તાપ. મધુર. | |||
|- | |||
|૨ | |||
|નામ ઈસુનું જો રટે, દુ:ખ, દર્દ, રોગ મટે, | |||
|- | |||
| | |||
|બીક બધા બોજ હઠે, લેને તો દિનરાત. મધુર. | |||
|- | |||
|૩ | |||
|ઉરમાં આનંદ થાયે, નામ પ્રભુનું રટાયે, | |||
|- | |||
| | |||
|સુખ અને શાંતિ થાયે, રાખ હ્રદય માટે. મધુર. | |||
|- | |||
|૪ | |||
|લાખ લાખ દૂત નિતે, નામ રટે એક ચિત્તે, | |||
|- | |||
| | |||
|મુખ જયે રાખ માટે, ભાઈ તું દિનરાત. મધુર. | |||
|} | |||
== Phonetic English == | |||
{| | {| | ||
|+૧૫૭ - મધુર નામ | |+૧૫૭ - મધુર નામ |
Revision as of 04:01, 19 August 2013
૧૫૭ - મધુર નામ
કર્તા: | એન. જે. જયેશ. |
ટેક: | મધુર મધુર નામ (૨) પ્રભુ, પરમ મધુર નામ, તારું. |
૧ | દુ:ખ તણા પહાડ પડે, એમ રડે કંઈ ન વળે, |
લેતાં ઈસુ નામ ટળે, તુર્ત ત્રિવિધ તાપ. મધુર. | |
૨ | નામ ઈસુનું જો રટે, દુ:ખ, દર્દ, રોગ મટે, |
બીક બધા બોજ હઠે, લેને તો દિનરાત. મધુર. | |
૩ | ઉરમાં આનંદ થાયે, નામ પ્રભુનું રટાયે, |
સુખ અને શાંતિ થાયે, રાખ હ્રદય માટે. મધુર. | |
૪ | લાખ લાખ દૂત નિતે, નામ રટે એક ચિત્તે, |
મુખ જયે રાખ માટે, ભાઈ તું દિનરાત. મધુર. |
Phonetic English