156: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૧૫૬ - ઈસુનો જય જ્યકાર== {| |+૧૫૬ - ઈસુનો જય જ્યકાર |- |ટેક: |પ્રભુજી તમને, પ...") |
Rrishujain (talk | contribs) |
||
Line 6: | Line 6: | ||
|પ્રભુજી તમને, પ્રભુજી તમને જય જયકાર. | |પ્રભુજી તમને, પ્રભુજી તમને જય જયકાર. | ||
|- | |- | ||
| | |||
|તમે સૃષ્ટિના સરજનહાર, સકલ જીવોના પાલનહાર. | |તમે સૃષ્ટિના સરજનહાર, સકલ જીવોના પાલનહાર. | ||
|- | |- |
Revision as of 01:28, 1 August 2013
૧૫૬ - ઈસુનો જય જ્યકાર
ટેક: | પ્રભુજી તમને, પ્રભુજી તમને જય જયકાર. |
તમે સૃષ્ટિના સરજનહાર, સકલ જીવોના પાલનહાર. | |
૧ | પ્રેમ તમારો મનહાર લાગે, જીવન જ્યોતિ જગમાં જલાવે; |
પાપી પીડિત મન આવે તમારી ગમ, તમ સંગતમાં સખ અપાર. પ્રભુજી. | |
૨ | થંભ ઈસુનો સહુને બોલવે, સ્વર્ગી નગરની વાટ બતાવે, |
આવો તૃષિતજન, પીઓ જીવનજળ, અહીંજ ઊતરશે પાપનો ભાર પ્રભુજી. | |
૩ | બાળો તમારાં ગુણગીત ગાએ, શીશ નમાવે દીનભાવે, |
ઝીલોને વંદન પ્રભુ નિરંજન, જય પ્રભુ ઈસુ જય જયકાર. પ્રભુજી. |