145: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૧૪૫ - મને લેવા ખ્રિસ્ત આવશે== {| |+૧૪૫ - મને લેવા ખ્રિસ્ત આવશે |- |૧ |ઈસુ પ...") |
|||
Line 1: | Line 1: | ||
==૧૪૫ - મને લેવા ખ્રિસ્ત આવશે== | ==૧૪૫ - મને લેવા ખ્રિસ્ત આવશે== | ||
{| | |||
|+૧૪૫ - મને લેવા ખ્રિસ્ત આવશે | |||
|- | |||
|૧ | |||
|ઈસુ પધારીઓ બેથલેહેમ ગામ, જન્મ ગભાણમાં ને થાય હલકું નામ | |||
|- | |||
| | |||
|કેવું અજાયબ! રે સુંદર તે કામ-શોધી કાઢવા મને! | |||
|- | |||
|૨ | |||
|કાલવરી પર મારું દેવું ભરાય, જેથી મુજ આત્માની મુક્તિ રાય; | |||
|- | |||
| | |||
|કેવું અજાયબ ! શી રીતે મનાય? ઈસુ મર્યો મુજ કાજ! | |||
|- | |||
|૩ | |||
|જ્યારે હું રાનમાં રખડતો કંગાળમ, મને મનાવતો'તો ઈસુ સ્નેહાળ; | |||
|- | |||
| | |||
|આજે પણ તેવો છે ઈસુ દયાળ, મુજને બોલાવે છે. | |||
|- | |||
|૪ | |||
|ગગનથી તે ફરી આવનાર છે ખાસ, કાળ જતાં વચને વાઘે મીઠાશ; | |||
|- | |||
| | |||
|ઊતરતાં જોઈશ એવી મારી આશ, આવશે લેવા મને ! | |||
|} | |||
== Phonetic English == | |||
{| | {| | ||
|+૧૪૫ - મને લેવા ખ્રિસ્ત આવશે | |+૧૪૫ - મને લેવા ખ્રિસ્ત આવશે |
Revision as of 16:26, 18 August 2013
૧૪૫ - મને લેવા ખ્રિસ્ત આવશે
૧ | ઈસુ પધારીઓ બેથલેહેમ ગામ, જન્મ ગભાણમાં ને થાય હલકું નામ |
કેવું અજાયબ! રે સુંદર તે કામ-શોધી કાઢવા મને! | |
૨ | કાલવરી પર મારું દેવું ભરાય, જેથી મુજ આત્માની મુક્તિ રાય; |
કેવું અજાયબ ! શી રીતે મનાય? ઈસુ મર્યો મુજ કાજ! | |
૩ | જ્યારે હું રાનમાં રખડતો કંગાળમ, મને મનાવતો'તો ઈસુ સ્નેહાળ; |
આજે પણ તેવો છે ઈસુ દયાળ, મુજને બોલાવે છે. | |
૪ | ગગનથી તે ફરી આવનાર છે ખાસ, કાળ જતાં વચને વાઘે મીઠાશ; |
ઊતરતાં જોઈશ એવી મારી આશ, આવશે લેવા મને ! |
Phonetic English