138: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૧૩૮ - સ્વર્ગી આશા== {| |+૧૩૮ - સ્વર્ગી આશા |- | |ગરબી કર્તા: કા. મા. રત્નગ્રા...")
 
Line 1: Line 1:
==૧૩૮ - સ્વર્ગી આશા==
==૧૩૮ - સ્વર્ગી આશા==
{|
|+૧૩૮ - સ્વર્ગી આશા
|-
|
|ગરબી કર્તા: કા. મા. રત્નગ્રાહી
|-
|ટેક:
|મારો ખ્રિસ્ત પ્રભુજી આવશે રે, અમને લેવા સ્વર્ગી ધામ.
|-
|૧
|સ્વરની શોભા હું શી કહું રે, એ તો દિવ્ય અનુપમ ઠામ. મારો.
|-
|૨
|ત્યાં તો દુ:ખ, પીડા, નહિ રોગ છે રે, અધિ, વ્યાધિનું નહિ નામ. મારો.
|-
|૩
|આંખો આંસુ નહિ વે'ડાવશે રે, ચકને મળશે ત્યાં આરામ. મારો.
|-
|૪
|સ્વરની જ્યોતિ ઈસુ પ્રભુ રે, ત્યાં તો ભાણ તણું નહિ કામ. મારો.
|-
|૫
|ત્યાં તો ભેટ થશે પિતા તણી રે, જેને જોવાની છે હામ. મારો.
|-
|૬
|લાકો દૂતો ત્યાં તો ભેટશે રે, રટતાં ઈસુ કેરું નામ. મારો.
|-
|૭
|વહાલાં માતપિતા ને બાળકો રે, સૌને જોઈશું તે સુખધામ. મારો.
|-
|૮
|પાપી જગમાં હમણા વાસ છે રે, એ તો નિસાસાનું ઠામ. મારો.
|-
|૯
|અમે સ્વર્ગે ભણી ચક રાખીએ રે, એ તો આત્માનો આરામ. મારો.
|-
|૧૦
|અમને મોત નહિ ગભરાવશે રે, પ્રભુએ કાઢયો ડંખ તમામ. મારો.
|}
== Phonetic English ==
{|
{|
|+૧૩૮ - સ્વર્ગી આશા
|+૧૩૮ - સ્વર્ગી આશા

Revision as of 14:32, 18 August 2013

૧૩૮ - સ્વર્ગી આશા

૧૩૮ - સ્વર્ગી આશા
ગરબી કર્તા: કા. મા. રત્નગ્રાહી
ટેક: મારો ખ્રિસ્ત પ્રભુજી આવશે રે, અમને લેવા સ્વર્ગી ધામ.
સ્વરની શોભા હું શી કહું રે, એ તો દિવ્ય અનુપમ ઠામ. મારો.
ત્યાં તો દુ:ખ, પીડા, નહિ રોગ છે રે, અધિ, વ્યાધિનું નહિ નામ. મારો.
આંખો આંસુ નહિ વે'ડાવશે રે, ચકને મળશે ત્યાં આરામ. મારો.
સ્વરની જ્યોતિ ઈસુ પ્રભુ રે, ત્યાં તો ભાણ તણું નહિ કામ. મારો.
ત્યાં તો ભેટ થશે પિતા તણી રે, જેને જોવાની છે હામ. મારો.
લાકો દૂતો ત્યાં તો ભેટશે રે, રટતાં ઈસુ કેરું નામ. મારો.
વહાલાં માતપિતા ને બાળકો રે, સૌને જોઈશું તે સુખધામ. મારો.
પાપી જગમાં હમણા વાસ છે રે, એ તો નિસાસાનું ઠામ. મારો.
અમે સ્વર્ગે ભણી ચક રાખીએ રે, એ તો આત્માનો આરામ. મારો.
૧૦ અમને મોત નહિ ગભરાવશે રે, પ્રભુએ કાઢયો ડંખ તમામ. મારો.

Phonetic English