131: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૧૩૧ - જોરથી પોકારો== {| |- |કર્તા : |જયવંતીબહેન જે. ચૌહાન |- |ટેક: |જોરેથી પ...")
 
Line 40: Line 40:
|
|
|શયતાની દળ હારિયાં. જોરથી.....
|શયતાની દળ હારિયાં. જોરથી.....
|}
== Phonetic English ==
{|
|-
|Kartaa :
|Jayvantibahen J. Chauhaan
|-
|Tek:
|Jorethi pokaaro sahu, jorathi pokaaro, Isy uuthyo mrutyu jeeti, jorathi pokaaro,
|-
|
|Shorathi gaajaavo jag, shorathi gaajaavo, Isy uuthyo mrutyu jeeti, shorathi gaajaavo.
|-
|1
|Uutharyo dut aakaashathi, chokidaar dhruje dhaakathi,
|-
|
|Dharni saathe dhrujati. Jorathi.....
|-
|2
|Shilaa khasi gai kabrathi, uuthayo jeevananaath ghorathi,
|-
|
|Darshan didhaa bhorathi. Jorathi.....
|-
|૩
|મરિયમ આંસુ સારતી, હિંમત હ્રદયે હારતી,
|-
|
|માળી ઊભો ધારતી. Jorathi.....
|-
|૪
|ઈસુ બોલ્યો પ્રેમથી, નિહાળી મરિયમ રહેમથી,
|-
|
|'રાબ્બોની' ઉચ્ચારતી. Jorathi.....
|-
|૫
|શિષ્યોને દરશન આપિયાં, વહેમનાં બંધન કાપિયાં,
|-
|
|શયતાની દળ હારિયાં. Jorathi.....
|}
|}

Revision as of 10:41, 16 August 2013

૧૩૧ - જોરથી પોકારો

કર્તા : જયવંતીબહેન જે. ચૌહાન
ટેક: જોરેથી પોકારો સહુ, જોરથી પોકારો, ઈસુ ઊઠયો મૃત્યુ જીતી, જોરથી પોકારો,
શોરથી ગજાવો જગ, શોરથી ગજાવો, ઈસુ ઊઠયો મૃત્યુ જીતી, શોરથી ગજાવો.
ઊતર્યો દૂત આકાશથી, ચોકીદાર ધ્રુજે ધાકથી,
ધરણી સાથે ધ્રુજતી. જોરથી.....
શિલા ખસી ગઈ કબ્રથી, ઊઠયો જીવનનાથ ઘોરથી,
દર્શન દીધાં ભોરથી. જોરથી.....
મરિયમ આંસુ સારતી, હિંમત હ્રદયે હારતી,
માળી ઊભો ધારતી. જોરથી.....
ઈસુ બોલ્યો પ્રેમથી, નિહાળી મરિયમ રહેમથી,
'રાબ્બોની' ઉચ્ચારતી. જોરથી.....
શિષ્યોને દરશન આપિયાં, વહેમનાં બંધન કાપિયાં,
શયતાની દળ હારિયાં. જોરથી.....

Phonetic English

Kartaa : Jayvantibahen J. Chauhaan
Tek: Jorethi pokaaro sahu, jorathi pokaaro, Isy uuthyo mrutyu jeeti, jorathi pokaaro,
Shorathi gaajaavo jag, shorathi gaajaavo, Isy uuthyo mrutyu jeeti, shorathi gaajaavo.
1 Uutharyo dut aakaashathi, chokidaar dhruje dhaakathi,
Dharni saathe dhrujati. Jorathi.....
2 Shilaa khasi gai kabrathi, uuthayo jeevananaath ghorathi,
Darshan didhaa bhorathi. Jorathi.....
મરિયમ આંસુ સારતી, હિંમત હ્રદયે હારતી,
માળી ઊભો ધારતી. Jorathi.....
ઈસુ બોલ્યો પ્રેમથી, નિહાળી મરિયમ રહેમથી,
'રાબ્બોની' ઉચ્ચારતી. Jorathi.....
શિષ્યોને દરશન આપિયાં, વહેમનાં બંધન કાપિયાં,
શયતાની દળ હારિયાં. Jorathi.....