Bhajan Sangrah:About: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) |
Rrishujain (talk | contribs) |
||
Line 6: | Line 6: | ||
|સ્મારક ગાન કરો રે. | |સ્મારક ગાન કરો રે. | ||
|- | |- | ||
| | |||
|૧ જીવ, જનાવર, અંડજ પક્ષી, | |૧ જીવ, જનાવર, અંડજ પક્ષી, | ||
|રાય, પ્રજાજન જોતા, | |રાય, પ્રજાજન જોતા, | ||
|- | |- | ||
||ચેતન, જડ, મન, બુદ્ધિ, વિચારો, | | | ||
|ચેતન, જડ, મન, બુદ્ધિ, વિચારો, | |||
|કારક, ભાષક, શ્રોતા | |કારક, ભાષક, શ્રોતા | ||
|- | |- |
Revision as of 18:56, 7 July 2013
૧ – પ્રભુનું સ્તોત્ર
ટેક : જય જય પરમ દયામય સ્વામી, | સ્મારક ગાન કરો રે. | |
૧ જીવ, જનાવર, અંડજ પક્ષી, | રાય, પ્રજાજન જોતા, | |
ચેતન, જડ, મન, બુદ્ધિ, વિચારો, | કારક, ભાષક, શ્રોતા | |
૨ | ભક્તસમાજ નિરંતર તેને, | સાથ ભજો અનુરાગે; |
નિશદિન ઈશ્ર્વરના ગુણ ગાઓ, | પ્રેમસુ ગાયક જાગે. | |
૩ | ઈશ્ર્વરકૃત તન, જીવ અમારાં, | અદ્ભુત કાર્ય અનુપા; |
જીવનદાતા, શુભ પ્રતિપાલા, | ધન્ય દયામય ભૂપા. | |
૪ | સહુ જગ જોગ કરે તુજ સેવા, | શુભ શુભ સાદ ઉઠાવી; |
ગાન વખાણ કરો સહુ ઠામે, | અંતરમન હરખાવી. |