110: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૧૧૦ – જુઓ આ થંભને ધારી રે, વેઠે પ્રભુ વેદના ભારી રે.== {| |+૧૧૦ – જુઓ આ થં...")
 
Line 5: Line 5:
|૧
|૧
|ખીકાથી તેનું અંગ ભંજાતું, રુધિરની થઈ ધારમ્
|ખીકાથી તેનું અંગ ભંજાતું, રુધિરની થઈ ધારમ્
|-
|સહે છે પીડા એ ભારી રે.
|સહે છે પીડા એ ભારી રે.
|જુઓ.
|જુઓ.

Revision as of 23:40, 28 July 2013

૧૧૦ – જુઓ આ થંભને ધારી રે, વેઠે પ્રભુ વેદના ભારી રે.

૧૧૦ – જુઓ આ થંભને ધારી રે, વેઠે પ્રભુ વેદના ભારી રે
ખીકાથી તેનું અંગ ભંજાતું, રુધિરની થઈ ધારમ્
સહે છે પીડા એ ભારી રે. જુઓ.
પાપનો દંડ છે આકારો કેવી, જુઓ જુઓ સહુ કોઈ;
માગે દુ:ખ પ્યાસથી વારિ રે. જુઓ.
બૂમ પાડે છે ઉગ્ર તે કેવી , "મૂકી દીધો કેમ, દેવ?"
કહે છે ઈસુ પોકારી રે. જુઓ.
આપણાં પાપનો બોજ ધરીને, બનીને બદલો આપ;
સાધે છે મુક્તિ તે સારી રે. જુઓ.
પાપ નિવારવા આપ મૂઓ છે, ટાળવા પાપનો શ્રાપ;
ઉઘાડવા સ્વર્ગની બારી રે. જુઓ.
થંભની ઉપર ઊંચો થયો છે, જીવન દેવાને એ;
નિહાળજે દષ્ટિએ તારી રે. જુઓ
રુધિરધાર જે અંગથી વહેતી ધોશો સહુ તુજ પાપ;
દેશે સહુ ડાધ વિધારી રે. જુઓ
પ્રેમ અનુપ ને રે'મનો ભૂપ એ બોલાવે પાપીને પાસ;
નિહાળજે દષ્ટિએ તારી રે. જુઓ