103: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૧૦૩ - તજાયેલ રાજાધિરાજ== {| |+૧૦૩ - તજાયેલ રાજાધિરાજ |- |ટેક : |આવો, આવો, પ્...")
 
Line 41: Line 41:
|
|
|ખેંચી લીધાં વસ્ત્રો સૌ બદનનાં....
|ખેંચી લીધાં વસ્ત્રો સૌ બદનનાં....
|-
|૬
|વિશ્વાધાર પિતાયે આ કાળે, થયા દૂર, તજી અંતરાળે;
|-
|
|નવ સાથ; સાથી જગ ભરમાં...
|-
|૭
|જીવ દૈવી પરિપૂર્ણ દીધો, સર્વાગે એ ન્યોછાવર કીધો;
|-
|
|શાંતિ, શાંતિ થવા જગ જનમાં.....
|-
|૮
|ઉર ભેદાય કેણ ન એવો, આત્મા ચરણ ઢળૅ નહિ કેનો?
|-
|
|નયને નીર ન વહે કોણ જનમાં?.......
|-
|૯
|કરે ત્રાણ જે પીડિત-પતિમાં, દઈ તન, મન, આત્મા, જીવિતનાં;
|-
|
|થંભે ક્રૂર દમનના મરણમાં.
|}
== Phonetic English ==
{|
|+103 - Tajaayela Raajadhiraaj
|-
|Tek :
|Aavo, aavo, prabhu, muj manamaa, maar bhaavabhinaa uur dharamaa.
|-
|1
|Mam vaatsalya kaaje dravelaa, gethasemaanenaa baage rudanamaa;
|-
|
|Sveda-bhinaa rudhiranaa vahanamaa.......
|-
|2
|Vishvaatmaa, tapake tam shire, taaj kaantaado, shonita zare;
|-
|
|Dayaa varase chataaye vadanamaa.....
|-
|3
|Vinzi korada zer zamelaa, dushto thunkataa naa achakelaa;
|-
|
|Ubha svastha chataa mauna manamaa....
|-
|4
|"Pitaa ! Kshamaa, kshamaa ko aane, aa to paravasha padiyaa agyaane;
|-
|
|'Khilaa thokataa je pad karamaa"........
|-
|5
|Khaali chek karyaa guru aahi, gaatro shithila chataa him maahi
|-
|
|Khechi lidhaa vastrao sau badananaa.....
|-
|5
|Khaali chek karyaa guru aahi, gaatro shithila chataa him maahi
|-
|
|Khechi lidhaa vastrao sau badananaa....
|-
|-
|૬
|૬

Revision as of 09:21, 15 August 2013

૧૦૩ - તજાયેલ રાજાધિરાજ

૧૦૩ - તજાયેલ રાજાધિરાજ
ટેક : આવો, આવો, પ્રભુ, મુજ મનમાં, માર ભાવભીના ઉર ધરમાં.
મમ વાત્સલ્ય કાજે દ્રવેલા, ગેથસેમાનેના બાગે રુદનમાં;
સ્વેદ-ભીના રુધિરના વહનમાં.......
વિશ્વાત્મા, ટપકે તમ શિરે, તાજ કાંટાળો, શોણિત ઝરે;
દયા વરસે છતાંયે વદનમાં.....
વીંઝી કોરડા ઝેર ઝમેલા, દુષ્ટો થૂંકતા ના અચકેલા;
ઊભ સ્વસ્થ છતાં મૌન મનમાં....
"પિતા ! ક્ષમા, ક્ષમા કો આને, આ તો પરવશ પડિયા અજ્ઞાને;
'ખીલા ઠોકતા જે પદ કરમાં"........
ખાલી છેક કર્યા ગુરુ આંહી, ગાત્રો શિથિલ છતાં હિમ માંહી
ખેંચી લીધાં વસ્ત્રો સૌ બદનનાં.....
ખાલી છેક કર્યા ગુરુ આંહી, ગાત્રો શિથિલ છતાં માંહી
ખેંચી લીધાં વસ્ત્રો સૌ બદનનાં....
વિશ્વાધાર પિતાયે આ કાળે, થયા દૂર, તજી અંતરાળે;
નવ સાથ; સાથી જગ ભરમાં...
જીવ દૈવી પરિપૂર્ણ દીધો, સર્વાગે એ ન્યોછાવર કીધો;
શાંતિ, શાંતિ થવા જગ જનમાં.....
ઉર ભેદાય કેણ ન એવો, આત્મા ચરણ ઢળૅ નહિ કેનો?
નયને નીર ન વહે કોણ જનમાં?.......
કરે ત્રાણ જે પીડિત-પતિમાં, દઈ તન, મન, આત્મા, જીવિતનાં;
થંભે ક્રૂર દમનના મરણમાં.

Phonetic English

103 - Tajaayela Raajadhiraaj
Tek : Aavo, aavo, prabhu, muj manamaa, maar bhaavabhinaa uur dharamaa.
1 Mam vaatsalya kaaje dravelaa, gethasemaanenaa baage rudanamaa;
Sveda-bhinaa rudhiranaa vahanamaa.......
2 Vishvaatmaa, tapake tam shire, taaj kaantaado, shonita zare;
Dayaa varase chataaye vadanamaa.....
3 Vinzi korada zer zamelaa, dushto thunkataa naa achakelaa;
Ubha svastha chataa mauna manamaa....
4 "Pitaa ! Kshamaa, kshamaa ko aane, aa to paravasha padiyaa agyaane;
'Khilaa thokataa je pad karamaa"........
5 Khaali chek karyaa guru aahi, gaatro shithila chataa him maahi
Khechi lidhaa vastrao sau badananaa.....
5 Khaali chek karyaa guru aahi, gaatro shithila chataa him maahi
Khechi lidhaa vastrao sau badananaa....
વિશ્વાધાર પિતાયે આ કાળે, થયા દૂર, તજી અંતરાળે;
નવ સાથ; સાથી જગ ભરમાં...
જીવ દૈવી પરિપૂર્ણ દીધો, સર્વાગે એ ન્યોછાવર કીધો;
શાંતિ, શાંતિ થવા જગ જનમાં.....
ઉર ભેદાય કેણ ન એવો, આત્મા ચરણ ઢળૅ નહિ કેનો?
નયને નીર ન વહે કોણ જનમાં?.......
કરે ત્રાણ જે પીડિત-પતિમાં, દઈ તન, મન, આત્મા, જીવિતનાં;
થંભે ક્રૂર દમનના મરણમાં.