33: Difference between revisions
Jump to navigation
Jump to search
ElanceUser (talk | contribs) mNo edit summary |
|||
Line 111: | Line 111: | ||
|Faadyo swargepoh, jagamaaya nase che; muj jeevata marata, prabhu, saathe rahe. | |Faadyo swargepoh, jagamaaya nase che; muj jeevata marata, prabhu, saathe rahe. | ||
|} | |} | ||
==Image== | |||
[[File:Guj33.JPG|500px]] | |||
== Media == | == Media == | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:Muj_Saathe_Re.mp3}}}} | {{#widget:Html5mediaAudio|url={{filepath:Muj_Saathe_Re.mp3}}}} |
Revision as of 14:24, 16 December 2014
૩૩ - મુજ સાથે રહે
૧૦ સ્વરો "Abide with me" | |
Tune: Eventide | |
કર્તા: | હેન્રી. એફ. લા ઇટ |
અનુ. : | રોબર્ટ મન્ટગમરી |
૧ | મુજ સાથે રહે! કે સાંજતો પડી છે; અંધારું થાય છે; પ્રભુ, સાથે રહે! |
અવર ના સહાય, દિલાસો કો ન દે; તું અસહાયનો સા'ય; મુજ સાથે રહે ! | |
૨ | ટૂંક છેઆયષ, મર્યાદા આવી પાસ; દુનિયાઈ મોજથી નથી આજ ઉલ્લસ; |
ચારોગમ સહુમાંવિકાર થાય છે; હે પ્રભુ નિર્વિકાર, મુજ સાથે રહે !; | |
૩ | તું આવી જાય તેથી હું અ ધરાઉં; પણ પ્રેમથી આવી રહે તો મગ થાઉં; |
વાટસરૂ નહિ, પણ વસનારની પેઠે; કાયમ નો વાસો કર મુજ સાથે રહે!; | |
૪ | મુજથી એક પળ તુંજ વિના ન ટકાય; ભવસિંગધુપાર, તું સાથ હો તો જ જવાય; |
તુજ વિનાકોણ થાય ગુરુ? આશરોદે; દુ:ખસુખમાં, હેત્રાતા, મુજ સાથે રહે! | |
૫ | તું આશિષદે, ન લાગે રિપુત્રાસ; ન દુ:ખમાં ભાર, ન આંસુમાં કદવાશ; |
નથી કાળડંખ માંઝેર, કે ઘોરનો જે; નિત મને જય, જો, તું મુજ સાથે રહે! | |
૬ | મોતાાવ્યું પાસ, તુજસ્તંભની યાદ કરાવ; થૈ અંધારમાંનૂર આકાશ માર્ગે ચલાવ; |
ફાટ્યો સ્વર્ગેપોહ, જગમાયા નાસે છે; મુજ જીવતાં મરતાં, પ્રભુ, સાથે રહે. |
Phonetic English
10 Swaro "Abide with me" | |
Tune: Eventide | |
Kartaa: | Henri. F. Light |
Anu. : | Robert Mantagamari |
1 | Muj saathe rahe! Ke saanjato padi che; andhaaru thaay che; prabhu, saathe rahe! |
Avar na sahaay, dilaaso ko na de; tu asahaayno saa'y; muj saathe rahe ! | |
2 | Tunk cheaayash, maryaada aavi paas; duniyaai mojathi nathi aaj ullas; |
Chaarogam sahumavikaar thaay che; he prabhu nirvikaar, muj saathe rahe !; | |
3 | Tu aavi jaay tethi hoon a dharaau; pan premthi aavi rahe to mag thaau; |
Vaatasaru nahi, pan vasanaarni pethe; kaayam no vaaso kar muj saathe rahe!; | |
4 | Mujthi aek pad tuj vina na takaay; bhavasingadhupaar, tu saath ho toj javaay; |
Tuj vinakon thaay guru? Aashrode; dukhsukhama, hetraata, muj saathe rahe! | |
5 | Tu aashishde, na laage riputraas; na dukhma bhaar, na aansuma kadavaas; |
Nathi kaadadankh majher, ke ghorano je; nit mane jay, jo, tu muj saathe rahe! | |
6 | Motaavyu paas, tujstambhni yaad karaav; thai andhaarmanoor aakaash maarge chalaav; |
Faadyo swargepoh, jagamaaya nase che; muj jeevata marata, prabhu, saathe rahe. |
Image
Media