90: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૯૦ - વિજયવંત પ્રવેશ== {| |+૯૦ - વિજયવંત પ્રવેશ |- |કર્તા : |જયવંતીબહેન જે. ચ...")
 
Line 32: Line 32:
|
|
|પરમ ઊંચામાં હોસાના હો.
|પરમ ઊંચામાં હોસાના હો.
|-
|૩
|જયકેરા નાદે નગરી ગાજે,
|-
|
|પધારે રાજન શાંતિના સાજે;
|-
|
|સ્વર્ગતણો એ રાજવી આજે,
|-
|
|આવ્યો રે સહુના તારણ કાજે.
|}
== Phonetic English ==
{|
|+90 - Vijayvant Pravesh
|-
|Kartaa :
|Jayvantibahen J. Chauhaan
|-
|Tek :
|Padhaaro raay o shaalemamaa, padhaaro. Raajan shaantinaa.
|-
|1
|Bhaakhelaa bhaavi purna karaae,
|-
|
|Raajan jaykeraa naade vadhaae;
|-
|
|Vachere viraaji preme padhaare,
|-
|
|Baado lalakaare jay-jaykaare.
|-
|2
|Khajori keri daadi grahe sahu,
|-
|
|Stutinaa naado gajaave tahi bahu;
|-
|
|Hosaanaa, hosaanaa, hosaanaa, hojo,
|-
|
|Param uchaamaa hosaanaa ho.
|-
|-
|૩  
|૩  

Revision as of 13:48, 13 August 2013

૯૦ - વિજયવંત પ્રવેશ

૯૦ - વિજયવંત પ્રવેશ
કર્તા : જયવંતીબહેન જે. ચૌહાન
ટેક : પધારો રાય ઓ શાલેમમાં, પધારો. રાજન શાંતિના.
ભાખેલા ભાવિ પૂર્ણ કરાએ,
રાજન જયકેરા નાદે વધાએ;
વછેરે વિરાજી પ્રેમે પધારે,
બાળો લલકારે જય-જયકારે.
ખજૂરી કેરી ડાળી ગ્રહે સહુ,
સ્તુતિના નાદો ગજાવે તહીં બહુ;
હોસાના, હોસાના, હોસાના, હોજો,
પરમ ઊંચામાં હોસાના હો.
જયકેરા નાદે નગરી ગાજે,
પધારે રાજન શાંતિના સાજે;
સ્વર્ગતણો એ રાજવી આજે,
આવ્યો રે સહુના તારણ કાજે.

Phonetic English

90 - Vijayvant Pravesh
Kartaa : Jayvantibahen J. Chauhaan
Tek : Padhaaro raay o shaalemamaa, padhaaro. Raajan shaantinaa.
1 Bhaakhelaa bhaavi purna karaae,
Raajan jaykeraa naade vadhaae;
Vachere viraaji preme padhaare,
Baado lalakaare jay-jaykaare.
2 Khajori keri daadi grahe sahu,
Stutinaa naado gajaave tahi bahu;
Hosaanaa, hosaanaa, hosaanaa, hojo,
Param uchaamaa hosaanaa ho.
જયકેરા નાદે નગરી ગાજે,
પધારે રાજન શાંતિના સાજે;
સ્વર્ગતણો એ રાજવી આજે,
આવ્યો રે સહુના તારણ કાજે.