501: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
m (→Media) |
(No difference)
|
Revision as of 06:13, 6 January 2014
૫૦૧ - પ્રાર્થના
૧ | માગું, ઈશ્વર, આટલું બહુ રાખીને ખંત, |
શક્તિ આપી દોરજો સઘળે સારે પંથ. | |
૨ | પાપે ભટકું ના કદી, ખોઉં નહિ વિશ્વાસ, |
સારા માઠા અવસરે રાખું તમારી આશ. | |
૩ | વાસ કરી રુદિયે રહો, ફાવે નહિ શેતાન, |
સંત બનાવી મુજને, પામો મહિમા, માન. |
Phonetic English
1 | Maagun, Ishvar, aatalun bahu raakheene khant, |
Shakti aapi dorajo saghale saare panth. | |
2 | Paape bhatakun na kadi, khoun nahi vishvaas, |
Saara maatha avasare raakhun tamaari aash. | |
3 | Vaas kari rudiye raho, phaave nahi shetaan, |
Sant banaavi mujane, paamo mahima, maan. |
Media
C. Vanveer version. Non-Traditional Tune.