358: Difference between revisions
Jump to navigation
Jump to search
Line 37: | Line 37: | ||
|પ્રિય ભરવાડ, બોલાવ તો હું તરત આવું!, મુજ યાદ છે તુજ વાણી મધુર! | |પ્રિય ભરવાડ, બોલાવ તો હું તરત આવું!, મુજ યાદ છે તુજ વાણી મધુર! | ||
|- | |- | ||
| | |||
|મારો સ્વીકાર કર, મારો રખેવાળ તું, સદાકાળ સ્તવિશ તારી હજૂર! | |મારો સ્વીકાર કર, મારો રખેવાળ તું, સદાકાળ સ્તવિશ તારી હજૂર! | ||
|} | |} |
Revision as of 01:40, 5 January 2014
૩૫૮ - આશિષની વૃષ્ટિ
૧ | રે જેના મેળાપથી મુજ દિલ છે હર્ષિત, ને શોકમાં યાદ આવે જેનું નામ; |
પ્રભાતે દિલાસો, સાંજે મારું ગીત, તે મુજ આશા, વિશ્રામ ને તમામ. | |
૨ | રે કહેજે, પ્રિય ભરવાડ, ક્યાં ઘેટાંની સુંગ, તું દર્શાવ છે તારો પ્રેમ? |
કે મિષ્ટ પ્રીતિભોજન ને પામું ઉમંગ; મોતના ખાડામાં કષ્ટ પામું કેમ? | |
૩ | રે તુજથી દૂર રહીને કેમ ભોગવું હું ત્રાસ, ને ભૂખનો સંભળાવું પોકાર? |
મુજ આંસુ જોઈ શત્રુ હર્ખાય ચોપાસ, અને મારે ક્રૂર મે'ણાંનો માર. | |
૪. | રે સિયોનની પુત્રી, તું કહે મને કહે, શું જોયું ઇસ્રાએલનું અજવાળ? |
તુજ તુંબુની માંય પ્રભુ રહ્યો ક્યારે? ને ટોળું દોરી ક્યાં ગયો હાલ? | |
૫. | તે દષિત કરે તો આકાશવાશી જણ, હજારો જૂથ પામે આનંદ; |
તેના શબ્દની રાહ જુએ દૂતો અગાણ, અને સ્વરથી થાય સૃષ્ટિ પ્રસન્ન. | |
૬. | પ્રિય ભરવાડ, બોલાવ તો હું તરત આવું!, મુજ યાદ છે તુજ વાણી મધુર! |
મારો સ્વીકાર કર, મારો રખેવાળ તું, સદાકાળ સ્તવિશ તારી હજૂર! |
Phonetic English
1 | "Aashishani vrashti thashe," vachan prabhunun chhe khaas; |
Aanandi vela aavashe, traataathi amo paas. | |
Tek: | Vrashti thashe, eni chhe bahu jaroor: |
Chhaantaathi trapti nahi thashe, de amane vrashti bharapoor. | |
2 | "Aashishani vrashti thashe," thava sajeevan kaaj; |
Sahu jagyaao bheenji jashe, thashe vrashtino avaaj. | |
3 | "Aashishani vrashti thashe," aave amaara par; |
Jethi sukaayanun jashe, vachan aa poorun kar. | |
4 | Aashishani vrashti aave, amaara par atul, |
Jyaare tane nami bhaave kareeye paapo kabool. |
Media