358: Difference between revisions
Jump to navigation
Jump to search
Line 9: | Line 9: | ||
| | | | ||
|પ્રભાતે દિલાસો, સાંજે મારું ગીત, તે મુજ આશા, વિશ્રામ ને તમામ. | |પ્રભાતે દિલાસો, સાંજે મારું ગીત, તે મુજ આશા, વિશ્રામ ને તમામ. | ||
|- | |||
|૨ | |||
|રે કહેજે, પ્રિય ભરવાડ, ક્યાં ઘેટાંની સુંગ, તું દર્શાવ છે તારો પ્રેમ? | |||
|- | |||
| | |||
|કે મિષ્ટ પ્રીતિભોજન ને પામું ઉમંગ; મોતના ખાડામાં કષ્ટ પામું કેમ? | |||
|- | |||
|૩ | |||
|રે તુજથી દૂર રહીને કેમ ભોગવું હું ત્રાસ, ને ભૂખનો સંભળાવું પોકાર? | |||
|- | |||
|મુજ આંસુ જોઈ શત્રુ હર્ખાય ચોપાસ, અને મારે ક્રૂર મે'ણાંનો માર. | |||
|- | |||
|૪. | |||
|રે સિયોનની પુત્રી, તું કહે મને કહે, શું જોયું ઇસ્રાએલનું અજવાળ? | |||
|- | |||
| | |||
|તુજ તુંબુની માંય પ્રભુ રહ્યો ક્યારે? ને ટોળું દોરી ક્યાં ગયો હાલ? | |||
|૫. | |||
|તે દષિત કરે તો આકાશવાશી જણ, હજારો જૂથ પામે આનંદ; | |||
|- | |||
| | |||
|તેના શબ્દની રાહ જુએ દૂતો અગાણ, અને સ્વરથી થાય સૃષ્ટિ પ્રસન્ન. | |||
|૬. | |||
|પ્રિય ભરવાડ, બોલાવ તો હું તરત આવું!, મુજ યાદ છે તુજ વાણી મધુર! | |||
|- | |||
|મારો સ્વીકાર કર, મારો રખેવાળ તું, સદાકાળ સ્તવિશ તારી હજૂર! | |||
|} | |} | ||
Revision as of 01:39, 5 January 2014
૩૫૮ - આશિષની વૃષ્ટિ
૧ | રે જેના મેળાપથી મુજ દિલ છે હર્ષિત, ને શોકમાં યાદ આવે જેનું નામ; | ||
પ્રભાતે દિલાસો, સાંજે મારું ગીત, તે મુજ આશા, વિશ્રામ ને તમામ. | |||
૨ | રે કહેજે, પ્રિય ભરવાડ, ક્યાં ઘેટાંની સુંગ, તું દર્શાવ છે તારો પ્રેમ? | ||
કે મિષ્ટ પ્રીતિભોજન ને પામું ઉમંગ; મોતના ખાડામાં કષ્ટ પામું કેમ? | |||
૩ | રે તુજથી દૂર રહીને કેમ ભોગવું હું ત્રાસ, ને ભૂખનો સંભળાવું પોકાર? | ||
મુજ આંસુ જોઈ શત્રુ હર્ખાય ચોપાસ, અને મારે ક્રૂર મે'ણાંનો માર. | |||
૪. | રે સિયોનની પુત્રી, તું કહે મને કહે, શું જોયું ઇસ્રાએલનું અજવાળ? | ||
તુજ તુંબુની માંય પ્રભુ રહ્યો ક્યારે? ને ટોળું દોરી ક્યાં ગયો હાલ? | ૫. | તે દષિત કરે તો આકાશવાશી જણ, હજારો જૂથ પામે આનંદ; | |
તેના શબ્દની રાહ જુએ દૂતો અગાણ, અને સ્વરથી થાય સૃષ્ટિ પ્રસન્ન. | ૬. | પ્રિય ભરવાડ, બોલાવ તો હું તરત આવું!, મુજ યાદ છે તુજ વાણી મધુર! | |
મારો સ્વીકાર કર, મારો રખેવાળ તું, સદાકાળ સ્તવિશ તારી હજૂર! |
Phonetic English
1 | "Aashishani vrashti thashe," vachan prabhunun chhe khaas; |
Aanandi vela aavashe, traataathi amo paas. | |
Tek: | Vrashti thashe, eni chhe bahu jaroor: |
Chhaantaathi trapti nahi thashe, de amane vrashti bharapoor. | |
2 | "Aashishani vrashti thashe," thava sajeevan kaaj; |
Sahu jagyaao bheenji jashe, thashe vrashtino avaaj. | |
3 | "Aashishani vrashti thashe," aave amaara par; |
Jethi sukaayanun jashe, vachan aa poorun kar. | |
4 | Aashishani vrashti aave, amaara par atul, |
Jyaare tane nami bhaave kareeye paapo kabool. |
Media