300: Difference between revisions
Jump to navigation
Jump to search
Line 1: | Line 1: | ||
== ૩૦૦ - જીવનની રોટલી == | == ૩૦૦ - જીવનની રોટલી == | ||
{| | {| | ||
|+ | |+300 – જીવનની રોટલી | ||
|- | |- | ||
|૧ | |૧ |
Revision as of 10:46, 4 January 2014
૩૦૦ - જીવનની રોટલી
૧ | જેમ તેં રોટલી આપી ગાલીલ મધ્યે, |
તેમ આપ જીવન રોટલી, પ્રભુ, મને, | |
હું શોધું છું તને, શબ્દ જીવતા; | |
તુજ સારુ તલપે છે મારો આત્મા. | |
૨ | તેં સત્ય જણાવ્યું ગાલીલ મધ્યે, |
તેમ સત્ય જણાવ તું પ્રભુ, મને; | |
ત્યારે બંધન છૂટશે, સાંકળ તૂટશે, | |
ને શાંતિ બહુ થશે, મુજ મન મધ્યે. | |
૩ | શિષ્યો ચાલ્યા તુજ સાથ ગાલીલ મધ્યે, |
તેમ ચાલતાં તુજ સંઘાત, શીખવ મને; | |
તો સંકટો જશે, વિશ્વાસથી જીત; | |
જોઈશ, પ્રભુ, તને જે બહુ ઈચ્છિત. |
Phonetic English
1 | Jem ten rotali aapi gaaleel madhye, |
Tem aap jeevan rotali, prabhu, mane, | |
Hun shodhun chhun tane, shabd jeevata; | |
Tuj saaru talape chhe maaro aatma. | |
2 | Ten satya janaavyun gaaleel madhye, |
Tem satya janaav tun prabhu, mane; | |
Tyaare bandhan chhootashe, saankal tootashe, | |
Ne shaanti bahu thashe, muj man madhye. | |
3 | Shishyo chaalya tuj saath gaaleel madhye, |
Tem chaalataan tuj sanghaat, sheekhav mane; | |
To sankato jashe, vishvaasathi jeet; | |
Joeesh, prabhu, tane je bahu ichchhit. |
Media