216: Difference between revisions
Jump to navigation
Jump to search
Line 54: | Line 54: | ||
|- | |- | ||
|Karta: | |Karta: | ||
|K. M. Ratnagrahi | |[[Kahanji_Madhavji_Ratnagrahi| K. M. Ratnagrahi]] | ||
|- | |- | ||
|Tek: | |Tek: |
Revision as of 21:46, 2 January 2014
૨૧૬ - પવિત્રાત્માને આમંત્રણ
(એકત્રીસા અવૈયા) | |
કર્તા: | કા. મા. રત્નગ્રાહી |
ટેક: | મનની અંદર કરવા મંદર આવો, હું શુદ્ધાત્મા નાથ; |
આદર ભાવે ને ઉલ્લાસે બહુ સન્માને જોડું હાથ. | |
૧ | હેતે હૈયું ઓપું મારું, આવો, નાથ, બિરાજો ઉર; |
અડચણકારક, ખેદજનક સૌ, એવું મેલું કરજો દૂર. મનની. | |
૨ | જો હૈયું પાષાણ તણું તો નમ્ર કરીને કરજો વાસ; |
અંધારાથી હોય ભરેલું તો દેજો સ્વર્ગી પ્રકાશ. મનની. | |
૩ | દુર્ગુણ ને સહુ પાપો મારાં તમ તેજે એ સૌ ગભરાય; |
જેમ રાત્રીનાં વનચર પ્રાણી અજવાળું જોઈ છૂપી જાય. મનની. | |
૪ | બક્ષિસો તમ સાથે લઈને આવી આપો આશીર્વાદ; |
સત્તા પાપ તણી ઉખેડી મુજમાં ગાદી સ્થાપો, નાથ. મનની. | |
૫ | ત્રાતાનાં વચનો સંભારી માગું તેને નામે આજ; |
મુજ અંતર આત્મામાં નિશદિન રહેજો તમ સુખદાયક રાજ. મનની. |
Phonetic English
( Ekatreesa Avaiya) | |
Karta: | K. M. Ratnagrahi |
Tek: | Manani andar karava mandar aavo, hun shuddhaatma naath; |
Aadar bhaave ne ullaase bahu sanmaane jodun haath. | |
1 | Hete haiyun opun maarun, aavo, naath, biraajo ur; |
Adachanakaarak, khedajanak sau, evun melun karajo door. manani. | |
2 | Jo haiyun paashaan tanun to namra kareene karajo vaas; |
Andhaaraathi hoy bharelun to dejo svargi prakaash. manani. | |
3 | Durgun ne sahu paapo maaraan tam teje e sau gabharaay; |
Jem raatreenaan vanachar praani ajavaalun joi chhoopi jaay. manani. | |
4 | Bakshiso tam saathe laeene aavi aapo aasheervaad; |
Satta paap tani ukhedi mujamaan gaadi sthaapo, naath. manani. | |
5 | Traataanaan vachano sambhaari maagun tene naame aaj; |
Muj antar aatmaamaan nishadin rahejo tam sukhadaayak raaj. manani. |