70: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) |
|||
Line 28: | Line 28: | ||
|- | |- | ||
| | | | ||
|દેવથી જન્મેલો, પેદા નહિ | |દેવથી જન્મેલો, પેદા નહિ કરેલો; રે, આવો તેને ભજીએ, (૩)પ્રભુને. | ||
|- | |- | ||
|૩ | |૩ |
Revision as of 02:24, 30 July 2013
૭૦ - ચાલો, આપણે બેથલેહેમ જઈએ !
૧૧ સ્વ્રો અનિયમિત | |
"O come, all ye faithful" | |
અંગ્રેજી તરજુમો : | ફેડરિક આંકેલી, |
૧૮૦૨-૮૦ | |
અનુ. : | જે. એસ. સ્ટીવન્સન |
૧ | આવો, વિશ્વાસુઓ, જયાનંદ કરીને, આવો, રે આવો, બેથલેહેમ; |
જુઓ, જન્મેલા રાજાને દૂતોના; રે, આવો તેને ભજીએ, (૩) પ્રભુને. | |
૨ | દેવથી દેવ જ, જોથી જોત જ, કુંવારી ઉદરે તે અવતર્યો; |
દેવથી જન્મેલો, પેદા નહિ કરેલો; રે, આવો તેને ભજીએ, (૩)પ્રભુને. | |
૩ | જય જયકાર ગાઓ, સમુદાય દૂતોના, ગાઓ, આકાશી રહેવાસીઓ; |
પરમ ઊંચામાં થાઓ દેવને મહિમા ! રે, આવો તેને ભજીએ, (૩) પ્રભુને. | |
૪ | હે પ્રભુ ઈસુ, આજે જન્મેલા, સર્વકાળ સુધી તને મહિમા થાઓ ! |
શબ્દ પિતાનો, તે સદેહ થયેલો; રે, આવો તેને ભજીએ, (૩) પ્રભુને. |