70: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૭૦ - ચાલો, આપણે બેથલેહેમ જઈએ !== {| |+૭૦ - ચાલો, આપણે બેથલેહેમ જઈએ ! |- | |૧૧ સ્...")
 
Line 9: Line 9:
|"O come, all ye faithful"
|"O come, all ye faithful"
|-
|-
|અંગ્રેજી તરજુમો : ફેડરિક આંકેલી,
|અંગ્રેજી તરજુમો :  
|ફેડરિક આંકેલી,
|-
|-
|
|

Revision as of 02:06, 28 July 2013

૭૦ - ચાલો, આપણે બેથલેહેમ જઈએ !

૭૦ - ચાલો, આપણે બેથલેહેમ જઈએ !
૧૧ સ્વ્રો અનિયમિત
"O come, all ye faithful"
અંગ્રેજી તરજુમો : ફેડરિક આંકેલી,
૧૮૦૨-૮૦
અનુ. : જે. એસ. સ્ટીવન્સન
આવો, વિશ્વાસુઓ, જયાનંદ કરીને, આવો, રે આવો, બેથલેહેમ;
જુઓ, જન્મેલા રાજાને દૂતોના; રે, આવો તેને ભજીએ, (૩) પ્રભુને.
દેવથી દેવ જ, જોથી જોત જ, કુંવારી ઉદરે તે અવતર્યો;
દેવથી જન્મેલો, પેદા નહિ કરિલો; રે, આવો તેને ભજીએ, (૩)પ્રભુને.
જય જયકાર ગાઓ, સમુદાય દૂતોના, ગાઓ, આકાશી રહેવાસીઓ;
પરમ ઊંચામાં થાઓ દેવને મહિમા ! રે, આવો તેને ભજીએ, (૩) પ્રભુને.
હે પ્રભુ ઈસુ, આજે જન્મેલા, સર્વકાળ સુધી તને મહિમા થાઓ !
શબ્દ પિતાનો, તે સદેહ થયેલો; રે, આવો તેને ભજીએ, (૩) પ્રભુને.