49: Difference between revisions
Jump to navigation
Jump to search
Line 33: | Line 33: | ||
49 – Ishwar Vishe | == Phonetic English == | ||
{| | |||
|+49 – Ishwar Vishe | |||
|- | |- |
Revision as of 20:57, 30 August 2013
૪૯ – ઈશ્વર વિષે
ટેક : | ઈશ્વર પૂર્ણ કૃપા કરનારો, | તેના પ્રેમસુ થાઓ ઉલ્લાસી. |
૧ | કો જણ આદિ ન શોધે, | તેના ગુણ છે અમિત પ્રકાશી; |
ત્રિલોક મંડળ તેણે કીધાં, | અગમ પ્રકાશ તણો તે વાસી.ઈશ્વર. | |
૨ | નબળ, બળિયા, તે સહુ સરખા, | નિશ્વે તે સહુ જાશે નાસી; |
અક્ષય માનો ઈશ્વર મહિમા, | થાય ન તેનું રાજ વિનાશી.ઈશ્વર. | |
૩ | અંત દિને જગ સહુ બળી જાશે, | ટળશે રવિ, શશી, બારે રાશિ; |
ઈશ્વર આશ્રો, માનવ, લે તું, | આશ અટળ રે'શે તુજ ખાસી.ઈશ્વર. |
Phonetic English
Tek : | Ishwar purn krupa karanaaro, | tena premsu thaao ullaasi. |
1 | Ko jan aadi na shodhe, | tena gun che amit prakaashi; |
Trilok mandad tene kidha, | agam prakaash tano te vaasi.Ishwar. | |
2 | Nabad, badiya, te sahu sarakha, | nishche te sahu jaashe nasi; |
Akshay maano ishwar mahima, | thaay na tenu raaj vinashi.Ishwar. | |
3 | Ant dine jag sahu badi jaashe, | tadashe ravi, shashi, baare raashi; |
Ishwar aashro, maanav, le tu, | aash atad re'she tuj khaasi.Ishwar. |