63: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૬૩ - પૂર્વના અમ રાજન ત્રણ== {| |+૬૩ - પૂર્વના અમ રાજન ત્રણ |- | |૮,૮,૮,૬ સ્વરો ...") |
Rrishujain (talk | contribs) |
||
Line 9: | Line 9: | ||
|"We three Kings of orient are" | |"We three Kings of orient are" | ||
|- | |- | ||
|Tune : | |Tune : | ||
|Kings of Orient. | |Kings of Orient. |
Revision as of 00:55, 28 July 2013
૬૩ - પૂર્વના અમ રાજન ત્રણ
૮,૮,૮,૬ સ્વરો અને ટેક | |
"We three Kings of orient are" | |
Tune : | Kings of Orient. |
કર્તા : | જોન એચ. હોપ્કીન્સ, ૧૮૨૦-૯૧ |
અનુ. : | જયાનંદ આઈ ચૌહાન. |
૧ | પૂર્વના અમ રાજન ત્રણ, દૂરથી આવ્યા અર્પણ; |
નદી, નાળાં, પાધર, પહાણા, નજર સિતારા ગમ. | |
ટેક : | ઓ....દૈવ તેજના સિતારા, આગળ થઈને દોરજો અમને, |
રાત્રીના ગેબી તારા; જ્યાં છે મુજ તારણહારા. | |
૨ | રાજા જન્મ્યો બેથલેહેમ ગામ, સોનું લાવું મુગટને કામ; |
રાજા સદા, અંત ન કદા, પ્રજા તેની તમામ. | |
૩ | લોબાન લઈને ચાલ્યો આવું, દેવને ધૂપ હું ધરવા લાવું; |
સ્તુતિ-સન્માન, ચઢે સૌ ઠામ, ભજો મહા પ્રભુ. | |
૪ | બોળની કડવી ધૂણી મારી, માર ને મોતની સૂચવનારી; |
શત્રુ-શરણ, લોહી, મરણ, ઘોર પર મહોર મારી. | |
૫ | ગૌરવવાન છે તેનું ઉત્થાન, રાજા, પ્રભુ, ને બલિદાન, |
હાલેલૂયા, હાલેલૂયા, ગાજે જગત આસમાન. |