21: Difference between revisions
Jump to navigation
Jump to search
ElanceUser (talk | contribs) mNo edit summary |
|||
Line 76: | Line 76: | ||
|manaay aek dev, stutya ho vadi. | |manaay aek dev, stutya ho vadi. | ||
|} | |} | ||
==Image== | |||
[[File:Guj21.JPG|500px]] |
Revision as of 14:05, 16 December 2014
૨૧ – સહાયને માટે પ્રાર્થના
૧ | ખ્રિસ્ત દેવ, તું મંડળી મધે, | સદા થજે સહાય, ભાવ બહુ વધે; |
મંડળી મળી આ સમે, ધણી, | થજે સમીપ, નાથ, દાસની ભણી. | |
૨ | બોધ જે થશે તુજ નામનો, | ઠરાવ દિલ માંહ્ય, થાય કામનો; |
માન્ય રાખજે સેવ અવે બધી, | ધરી રહ્યા સુઆશ, ત્યાગ નહિ કદી. | |
૩ | પ્રેમભાવથી કીર્તનો કર્યાં, | કર્યાં વખાણ આજ, ઘૂંટણે નમ્યાં; |
દુષ્ટ ના હરે બોધ તું તણો, | રહે સદા ફલિત અંતરે ઘણો. | |
૪ | માગીએ બધું ખ્રિસ્ત નામથી, | ક્ષમા કરો અન્યાય, દેવ, રે'મથી; |
બાપ, પુત્ર ને આત્મા મળી, | મનાય એક દેવ, સ્તુત્ય હો વળી. |
Phonetic English
1 | Khrist dev, tu mandadi madhe, | sada thaje sahaay, bhaav bahu vadhe; |
Mandadi madi aa same, dhani, | thaje sameep, naath, daasani bhani. | |
2 | Bodh je thashe tuj naamano, | tharaav dil mahya, thaay kaamano; |
Maanya raakhje sev ave badhi, | dhari rahya suaash, tyaag nahi kadi. | |
3 | Prembhaavathi kirtano karya, | karya vakhaan aaj, ghoontane namya; |
Dusht na hare bodh tu tano, | rahe sada phalit antre ghano. | |
4 | Maagiae badhu Khrist naamathi, | kshama karo anyaay, dev, re'mathi; |
Baap, putra ne aatma madi, | manaay aek dev, stutya ho vadi. |