502: Difference between revisions
Jump to navigation
Jump to search
ElanceUser (talk | contribs) mNo edit summary |
|||
Line 95: | Line 95: | ||
|Sarv temani jay jay bolo, raaja Isu aavya. | |Sarv temani jay jay bolo, raaja Isu aavya. | ||
|} | |} | ||
==Image== | |||
[[File:Guj502.JPG|500px]] |
Revision as of 19:32, 16 December 2014
૫૦૨ - રાજા ઈસુ આવ્યા
ટેક: | રાજા ઈસુ આવ્યા, રાજા ઈસુ આવ્યા, |
શેતાનને જીતવાને કાજે રાજા ઈસુ આવ્યા. | |
૧ | સ્વર્ગી વૈભવ છોડી, ગભાણ માંહે પોઢી, |
સર્વ દેશની પ્રજા કાજે રાજા ઈસુ આવ્યા. | |
૨ | થયો હું આનંદી, સુણી આ વધામણી, |
જગતનું પાપ હરવા કાજે રાજા ઈસુ આવ્યા. | |
૩ | પાપીને બોલાવી, શેતાનથી છોડાવી, |
મનને શુદ્ધ કરવાને કાજે રાજા ઈસુ આવ્યા. | |
૪ | શાંતિ, આનંદ આપી, કરી પાપની માફી, |
અનંતજીવન દેવા કાજે રાજા ઈસુ આવ્યા. | |
૫ | રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, |
સર્વ તેમની જય જય બોલો, રાજા ઈસુ આવ્યા. |
Phonetic English
Tek: | Raaja Isu aavya, raaja Isu aavya, |
Shetaanane jeetavaane kaaje raaja Isu aavya. | |
1 | Svargi vaibhav chhodi, gabhaan maanhe podhi, |
Sarv deshani praja kaaje raaja Isu aavya. | |
2 | Thayo hun aanandi, suni aa vadhaamani, |
Jagatanun paap harava kaaje raaja Isu aavya. | |
3 | Paapine bolaavi, shetaanathi chhodaavi, |
Manane shuddh karavaane kaaje raaja Isu aavya. | |
4 | Shaanti, anand aapi, kari paapani maaphi, |
Anantajeevan deva kaaje raaja Isu aavya. | |
5 | Raajaaona raaja, Prabhuona Prabhu, |
Sarv temani jay jay bolo, raaja Isu aavya. |