492: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
No edit summary
Line 17: Line 17:
|-
|-
|
|
|અનુ. : કા. મા. રત્નગ્રાહી
|અનુ. : [[Kahanji_Madhavji_Ratnagrahi| કા. મા. રત્નગ્રાહી]]
|-
|-
|
|
Line 85: Line 85:
|-
|-
|
|
|Anu. : K. M. Ratnagrahi
|Anu. : [[Kahanji_Madhavji_Ratnagrahi| K. M. Ratnagrahi]]
|-
|-
|
|

Revision as of 21:48, 2 January 2014

૪૯૨ - પ્રકાશિત નગર

૪૯૨ - પ્રકાશિત નગર
૬, ૬, ૫, ૫, ૬ સ્વરો
"There is a city bright"
Tune: City Bright. R.C.H.480. P.B.P. 587
કર્તા: મેરી ડેક
અનુ. : કા. મા. રત્નગ્રાહી
પ્રકાશિત નગર એક, પાપ રહે છે તેની બહાર;
જે કંઈ અશુદ્ધ, જે કંઈ અશુદ્ધ,
ત્યાં કદી ન પેસનાર.
ત્રાતા, હું આવું પાસ, કરું વિનંતી એ;
શુદ્ધ કરી ત્રાણ દે, શુદ્ધ કરી ત્રાણ દે,
ને સંધાં પાપ તું લે.
આજથી, પ્રભુ, મને કર પ્રેમી તારો બાળ;
તારા સામથ્ર્યે, તારા સામથ્ર્યે,
મને ભૂંડાઈથી વાળ.
શ્વેતાભૂષણ પહેરી, તુજ ખંડેલા જન જ્યાં,
પાપ તથા ડાઘ વિણ, પાપ તથા ડાઘ વિણ,
થઈ ઊભાં રહીએ ત્યાં.


Phonetic English

492 - Prakashit Nagar
6, 6, 5, 5, 6 Svaro
"There is city bright"
Tune: City Bright. R.C.H.480. P.B.P. 587
Karta: Mary Deck
Anu. : K. M. Ratnagrahi
1 Prakashit nagar ek, paap rahe chhe teni bahaar;
Je kani ashuddh, je kani ashuddh,
Tyaan kadi na pesanaar.
2 Traata, hun aavun paas, karun vinanti e;
Shuddh kari traan de, shuddh kari traan de,
Ne sandhaan paap tun le.
3 Aajathi, Prabhu, mane kar premi taaro baal;
Taara saamathrye, taara saamathrye,
Mane bhoondaaeethi vaal.
4 Shvetaabhooshan paheri, tuj khandela jan jyaan,
Paap tatha daagh vin, paap tatha daagh vin,
Thai oobhaan raheeye tyaan.