470: Difference between revisions
Jump to navigation
Jump to search
ElanceUser (talk | contribs) mNo edit summary |
|||
Line 108: | Line 108: | ||
|Vishvaasu ne premi Prabhuji, paap tamaaraan karashe maaph. | |Vishvaasu ne premi Prabhuji, paap tamaaraan karashe maaph. | ||
|} | |} | ||
==Image== | |||
[[File:Guj470.JPG|500px]] |
Revision as of 21:53, 16 December 2014
૪૭૦ - પસ્તાવો અને માફી
છંદ : સવૈયા એકત્રીસા | |
કર્તા: સુરેન્દ્ર આસ્થાવાદી | |
૧ | શા માટે શ્રમ વ્યર્થ કરો છો ? કેમ ઉઠાવો, પાપી, બોજ ? |
ખ્રિસ્ત ઈસુની પાસે આવો, વિશ્રાંતિ મળશે દરરોજ. | |
પાપી જનનાં પાપ ટળે ને, થાક્યા જન આરામ, | |
બંદીજનને મુક્તિ દેવા, ખ્રિસ્તે ત્યાગ્યું સ્વર્ગી ધામ. | |
૨ | પતિતજનોનાં પાપ હઠાવા, દુ:ખ સહીને પામ્યા મોત, |
જીવન દેવા રક્ત વહવ્યું, પ્રગટી તેથી જીવન-જ્યોત. | |
" શરણ ગ્રહી લો ખ્રિસ્ત ઈસુનું પાપો, બોજા કરશે દૂર, | |
તિમિર તમારું ફેડી દઈને જીવનનું ચમકાવે નૂર." | |
૩ | વચને, કર્મે ને વિચારે, સર્વ મનુષ્યે કીધાં પાપ; |
વિશ્વાસુ થઈ ખ્રિસ્ત ઈસુમાં પસ્તાવાથી ટળશે શ્રાપ. | |
દિલડાંનું પરિવર્તન કરશો તો તો હૈયાં થાશે સાફ; | |
વિશ્વાસુ ને પ્રેમી પ્રભુજી, પાપ તમારાં કરશે માફ. |
Phonetic English
Chhand : Savaiya Ekatreesa | |
Karta: Surendra Asthavadi | |
1 | Sha maate shram vyarth karo chho ? Kem uthaavo, paapi, boj ? |
Khrist Isuni paase aavo, vishraanti malashe dararoj. | |
Paapi jananaan paap tale ne, thaakya jan aaraam, | |
Bandeejanane mukti deva, Khriste tyaagyun svargi dhaam. | |
2 | Patitajanonaan paap hathaava, dukh saheene paamya mot, |
Jeevan deva rakt vahavyun, pragati tethi jeevana-jyot. | |
" Sharan grahi lo Khrist Isunun paapo, boja karashe door, | |
Timir tamaarun phedi daeene jeevananun chamakaave noor." | |
3 | Vachane, karme ne vichaare, sarv manushye keedhaan paap; |
Vishvaasu thai Khrist Isumaan pastaavaathi talashe shraap. | |
Diladaannun parivartan karasho to to haiyaan thaashe saaph; | |
Vishvaasu ne premi Prabhuji, paap tamaaraan karashe maaph. |