34: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "==૩૪ - સાથે, પ્રભો ! તું રહે== {| |+૩૪ - સાથે, પ્રભો ! તું રહે શાર્દૂલવિક્રીડ...") |
|||
Line 2: | Line 2: | ||
{| | {| | ||
|+૩૪ - સાથે, પ્રભો ! તું રહે | |+૩૪ - સાથે, પ્રભો ! તું રહે | ||
શાર્દૂલવિક્રીડિત | |- | ||
કર્તા : |હેન્રી. એફ. લાઇટ | |શાર્દૂલવિક્રીડિત | ||
૧૭૯૩-૧૮૪૭ | |- | ||
અનુ. : | |કર્તા : |હેન્રી. એફ. લાઇટ | ||
|- | |||
|૧૭૯૩-૧૮૪૭ | |||
|- | |||
|અનુ. : | |||
|સિમોન ગણેશભાઈ | |સિમોન ગણેશભાઈ | ||
|- | |||
૧ | |૧ | ||
|- | |||
| | |||
|સંદ્યાકાળ સમે તને જ વીનવું સાથે પ્રભો ! તું રહે, | |સંદ્યાકાળ સમે તને જ વીનવું સાથે પ્રભો ! તું રહે, | ||
|- | |||
| | |||
|અંધારું જલદી જાય સૌ મદદ ને આક્ષ્વાસનો ના મળે, | |અંધારું જલદી જાય સૌ મદદ ને આક્ષ્વાસનો ના મળે, | ||
|- | |||
| | |||
|જ્યારે નિષ્ફળ જાય સૌ મદદ ને આકક્ષ્વાસનો ના મળે, | |જ્યારે નિષ્ફળ જાય સૌ મદદ ને આકક્ષ્વાસનો ના મળે, | ||
|- | |||
| | |||
|ત્યારે નાથ! અનાથના મુજ ધણી! સાાથે, પ્રભો! તું રહે. | |ત્યારે નાથ! અનાથના મુજ ધણી! સાાથે, પ્રભો! તું રહે. | ||
|- | |||
૨ | |૨ | ||
|- | |||
| | |||
|ટૂંકી છે મુજ જિંદદી ઝડપથી વેગે જાય છે, | |ટૂંકી છે મુજ જિંદદી ઝડપથી વેગે જાય છે, | ||
|- | |||
| | |||
|ઝાંખાં થાય ઉમંગ, માન, મહિમા વીતી બધું જાય છે | |ઝાંખાં થાય ઉમંગ, માન, મહિમા વીતી બધું જાય છે | ||
|- | |||
| | |||
|ચોપાસે વસમા વિકાર સઘળે ને નાશ તો થાય છે, | |ચોપાસે વસમા વિકાર સઘળે ને નાશ તો થાય છે, | ||
|- | |||
| | |||
|ત્યારે હે અવિનાશ ને અવિચળા! સાથે, પ્રભો! તું રહે. | |ત્યારે હે અવિનાશ ને અવિચળા! સાથે, પ્રભો! તું રહે. | ||
|- | |||
૩ | |૩ | ||
|- | |||
| | |||
|છેલ્લી આ પળ એક એક કપરી તારા વિના જાય ના, | |છેલ્લી આ પળ એક એક કપરી તારા વિના જાય ના, | ||
|- | |||
| | |||
|તોડી કોણ શકે? તમામ બળને માયા અને મોહનાં; | |તોડી કોણ શકે? તમામ બળને માયા અને મોહનાં; | ||
|- | |||
| | |||
|બીજું કોણ બતાવશે પથ મને આશ્રો બીજું કોણ દે? | |બીજું કોણ બતાવશે પથ મને આશ્રો બીજું કોણ દે? | ||
|- | |||
| | |||
|છાયામાં અથવા પ્રકાશ-તડકે સાથે, પ્રભો ! તું રહે, | |છાયામાં અથવા પ્રકાશ-તડકે સાથે, પ્રભો ! તું રહે, | ||
|- | |||
૪ | |૪ | ||
|- | |||
| | |||
|ના લાગે રિપુ બીક, આશિષ મને આપી લઈ ઓથમાં, | |ના લાગે રિપુ બીક, આશિષ મને આપી લઈ ઓથમાં, | ||
|- | |||
| | |||
|લાગે આપદમાં ન ભાર, કટુતા ના હોય કો આંસુમાં | |લાગે આપદમાં ન ભાર, કટુતા ના હોય કો આંસુમાં | ||
|- | |||
| | |||
|ક્યાં છે ડંખ હવે જરા મરણનો? ક્યાં કબીક કબ્રે રહે? | |ક્યાં છે ડંખ હવે જરા મરણનો? ક્યાં કબીક કબ્રે રહે? | ||
|- | |||
| | |||
|ખાત્રીદાયક વાત છે વિજયની જો મુજ સાથે રહે. | |ખાત્રીદાયક વાત છે વિજયની જો મુજ સાથે રહે. | ||
|- | |||
૫ | |૫ | ||
|- | |||
| | |||
|મારું મોત ખચીત છે નિકટ જો આંખો ઢળી જાય છે, | |મારું મોત ખચીત છે નિકટ જો આંખો ઢળી જાય છે, | ||
|- | |||
| | |||
|તારી થંભ ધરી સમીપ નયને મોતની યાદ દે; | |તારી થંભ ધરી સમીપ નયને મોતની યાદ દે; | ||
|- | |||
| | |||
|રાત્રી જાય, સ્વરે પ્રભાત પ્રગટે એ રાહ દેખાડજે, | |રાત્રી જાય, સ્વરે પ્રભાત પ્રગટે એ રાહ દેખાડજે, | ||
|- | |||
| | |||
|મારા જીવનમાં અને મરણમાં સાથે, પ્રભો ! તું રહે. | |મારા જીવનમાં અને મરણમાં સાથે, પ્રભો ! તું રહે. | ||
|} | |} |
Revision as of 20:25, 26 July 2013
૩૪ - સાથે, પ્રભો ! તું રહે
શાર્દૂલવિક્રીડિત | |
હેન્રી. એફ. લાઇટ | |
૧૭૯૩-૧૮૪૭ | |
અનુ. : | સિમોન ગણેશભાઈ |
૧ | |
સંદ્યાકાળ સમે તને જ વીનવું સાથે પ્રભો ! તું રહે, | |
અંધારું જલદી જાય સૌ મદદ ને આક્ષ્વાસનો ના મળે, | |
જ્યારે નિષ્ફળ જાય સૌ મદદ ને આકક્ષ્વાસનો ના મળે, | |
ત્યારે નાથ! અનાથના મુજ ધણી! સાાથે, પ્રભો! તું રહે. | |
૨ | |
ટૂંકી છે મુજ જિંદદી ઝડપથી વેગે જાય છે, | |
ઝાંખાં થાય ઉમંગ, માન, મહિમા વીતી બધું જાય છે | |
ચોપાસે વસમા વિકાર સઘળે ને નાશ તો થાય છે, | |
ત્યારે હે અવિનાશ ને અવિચળા! સાથે, પ્રભો! તું રહે. | |
૩ | |
છેલ્લી આ પળ એક એક કપરી તારા વિના જાય ના, | |
તોડી કોણ શકે? તમામ બળને માયા અને મોહનાં; | |
બીજું કોણ બતાવશે પથ મને આશ્રો બીજું કોણ દે? | |
છાયામાં અથવા પ્રકાશ-તડકે સાથે, પ્રભો ! તું રહે, | |
૪ | |
ના લાગે રિપુ બીક, આશિષ મને આપી લઈ ઓથમાં, | |
લાગે આપદમાં ન ભાર, કટુતા ના હોય કો આંસુમાં | |
ક્યાં છે ડંખ હવે જરા મરણનો? ક્યાં કબીક કબ્રે રહે? | |
ખાત્રીદાયક વાત છે વિજયની જો મુજ સાથે રહે. | |
૫ | |
મારું મોત ખચીત છે નિકટ જો આંખો ઢળી જાય છે, | |
તારી થંભ ધરી સમીપ નયને મોતની યાદ દે; | |
રાત્રી જાય, સ્વરે પ્રભાત પ્રગટે એ રાહ દેખાડજે, | |
મારા જીવનમાં અને મરણમાં સાથે, પ્રભો ! તું રહે. |