250: Difference between revisions
Jump to navigation
Jump to search
ElanceUser (talk | contribs) mNo edit summary |
|||
Line 141: | Line 141: | ||
|Ne Khristani chhe krapa athaag te jaano. | |Ne Khristani chhe krapa athaag te jaano. | ||
|} | |} | ||
==Image== | |||
[[File:Guj250.JPG|500px]] |
Revision as of 17:12, 16 December 2014
૨૫૦ - રે ફરો !
"O turn ye, O turn ye" | |
Tune: S. S. 220 | |
કર્તા: જોસાયા હોપ્કીન્સ | |
(સૂર્યપ્રકાશ) | |
૧ | રે ફરો! રે ફરો ! ને નાશથી બચો, |
ઈશ્વર અતિ દયાએ પાસે આવ્યો; | |
ખ્રિસ્ત તમને બોલવે છે, આત્મા પણ કહે, | |
ને આકાશી દૂતો પણ આમંત્રણ દે. | |
૨ | તમને શું લાગે છે કે વાર લગાડયે ! |
મન શુદ્ધ થઈ જશે ને પાપ બંધન તૂટશે ? | |
ના, ના, એમ તો નહિ થાય; અત્યારે જ આવો, | |
ને કરશે સાજાં તમને વૈદ આત્માનો. | |
૩ | પસ્તાવો કરનારને ઈસુ સ્વીકારે; |
આ ખુશ ખબર માનવા કોણ વાર લગાડે ? | |
રે ભારથી લાદેલાં, વિસામો પામો; | |
ખ્રિસ્ત પાસે આવી તેની પ્રીત અજમાવો. | |
૪ | કેમ ભૂખે મરો છે ? હ્યાં ખોરાક છે બહુ, |
કૃપા પામી શકે છે ઈસુને સહુ; | |
જો મનમાં શક હોય તો અજમાવી જુઓ, | |
ને ખ્રિસ્તની છે કૃપા અથાગ તે જાણો. |
Phonetic English
"O turn ye, O turn ye" | |
Tune: | S. S. 220 |
Karta: | Josaya Hopkins |
(Suryaprakash) | |
1 | Re pharo! Re pharo ! Ne naashathi bacho, |
Ishvar ati dayaae paase aavyo; | |
Khrist tamane bolave chhe, aatma pan kahe, | |
Ne aakaashi dooto pan aamantran de. | |
2 | Tamane shun laage chhe ke vaar lagaadaye ! |
Man shuddh thai jashe ne paap bandhan tootashe ? | |
Na, na, em to nahi thaay; atyaare ja aavo, | |
Ne karashe saajaan tamane vaid aatmaano. | |
3 | Pastaavo karanaarane Isu sveekaare; |
A khush khabar maanava kon vaar lagaade ? | |
Re bhaarathi laadelaan, visaamo paamo; | |
Khrist paase aavi teni preet ajamaavo. | |
4 | Kem bhookhe maro chhe ? Hyaan khoraak chhe bahu, |
Krapa paami shake chhe Isune sahu; | |
Jo manamaan shak hoy to ajamaavi juo, | |
Ne Khristani chhe krapa athaag te jaano. |