25: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "==૨૫ – ઈશ્વરસ્તુતિ== {| |+૨૫ – ઈશ્વરસ્તુતિ |- |૧ |પવિત્ર, પવિત્ર, પવિત્ર, ય...") |
|||
Line 34: | Line 34: | ||
|દયાવાન છે તું અનાદિ, અનંતા, | |દયાવાન છે તું અનાદિ, અનંતા, | ||
|નમું દાસ હું સર્વદા ગુણ ગાતાં. | |નમું દાસ હું સર્વદા ગુણ ગાતાં. | ||
|} | |||
== Phonetic English == | |||
{| | |||
|+25 – Ishwarstuti | |||
|- | |||
|1 | |||
|Pavitra, pavitra, pavitra, yahova, | |||
|namo srushti saari kare tuj seva, | |||
|- | |||
| | |||
|Karubimana gaan gaaje sunade, | |||
|saraafim stuti kare uchch saade. | |||
|- | |||
|2 | |||
|Pavitra, pavitra, pavitra, yahova, | |||
|dhari janm aavyo kari shresht seva, | |||
|- | |||
| | |||
|Sahi stambh bhaare, harya paap maara, | |||
|bhaju devputra tane, taaranaara. | |||
|- | |||
|3 | |||
|Pavitra, pavitra, pavitra, yahova, | |||
|amo sang re'je sada, he shubhaatma, | |||
|- | |||
| | |||
|Thaje bhomiyo vaatma, naath pyaara, | |||
|amone sada satyama doranaara. | |||
|- | |||
|4 | |||
|Pavitra, pavitra, pavitra, yahova, pita, | |||
|putra, aatma madi aek deva, | |||
|- | |||
| | |||
|Dayaavaan che tu anadi, ananta, | |||
|namu daas hoon sarvda gun gaata. | |||
|} | |} |
Revision as of 18:44, 29 August 2013
૨૫ – ઈશ્વરસ્તુતિ
૧ | પવિત્ર, પવિત્ર, પવિત્ર, યહોવા, | નમો સૃષ્ટિ સારી કરે તુજ સેવા, |
કરૂબીમનાં ગાન ગાજે સુનાદે, | સરાફીમ સ્તુતિ કરે ઉચ્ચ સાદે. | |
૨ | પવિત્ર, પવિત્ર, પવિત્ર, યહોવા, | ધરી જન્મ આવ્યો કરી શ્રેષ્ઠ સેવા, |
સહી સ્તંભ ભારે, હર્યાં પાપ મારાં, | ભજું દેવપુત્ર તને, તારનારા. | |
૩ | પવિત્ર, પવિત્ર, પવિત્ર, યહોવા, | અમો સંગ રે'જે સદા, હે શુભાત્મા, |
થજે ભોમિયો વાટમાં, નાથ પ્યારા, | અમોને સદા સત્યમાં દોરનારા. | |
૪ | પવિત્ર, પવિત્ર, પવિત્ર, યહોવા, પિતા, | પુત્ર, આત્મા મળી એક દેવા, |
દયાવાન છે તું અનાદિ, અનંતા, | નમું દાસ હું સર્વદા ગુણ ગાતાં. |
Phonetic English
1 | Pavitra, pavitra, pavitra, yahova, | namo srushti saari kare tuj seva, |
Karubimana gaan gaaje sunade, | saraafim stuti kare uchch saade. | |
2 | Pavitra, pavitra, pavitra, yahova, | dhari janm aavyo kari shresht seva, |
Sahi stambh bhaare, harya paap maara, | bhaju devputra tane, taaranaara. | |
3 | Pavitra, pavitra, pavitra, yahova, | amo sang re'je sada, he shubhaatma, |
Thaje bhomiyo vaatma, naath pyaara, | amone sada satyama doranaara. | |
4 | Pavitra, pavitra, pavitra, yahova, pita, | putra, aatma madi aek deva, |
Dayaavaan che tu anadi, ananta, | namu daas hoon sarvda gun gaata. |