206: Difference between revisions
Jump to navigation
Jump to search
ElanceUser (talk | contribs) mNo edit summary |
|||
Line 99: | Line 99: | ||
|Traan ne dilaaso tun de chhe, premathi kare chhe sabhar. | |Traan ne dilaaso tun de chhe, premathi kare chhe sabhar. | ||
|} | |} | ||
==Image== | |||
[[File:Guj206.JPG|500px]] |
Revision as of 16:10, 16 December 2014
૨૦૬ - પવિત્રાત્મા, હાલ મને ભર !
૮, ૭ સ્વરો | |
"Hover o’er me, Holy Spirit" | |
Tune: | C.I. 9S |
કર્તા: | ઈ. આર. સ્ટોક્સ |
અનુ. : | યૂસફ ધનજીભાઈ |
૧ | આચ્છાદન કર, પવિત્રાત્મા, મુજ ધ્રૂજતા દિલનો શુદ્ધ કર; |
મને ભર શુદ્ધ હાજરી થકી, આવ, ઓ આવ, હાલ મને ભર. | |
ટેક: | મને ભર, મને ભર, ઈસુ આવ, હાલ મને ભર; |
મને ભર શુદ્ધ હાજરી થકી, આવ, ઓ આવ, હાલ મને ભર. | |
૨ | તું ભરી શકીશ, શુદ્ધાત્મા જો કે મને નહિ ખબર; |
પણ તુજ જરૂર, અતિ જરૂર, અતિ જરૂર, આવ ઓ આવ, હાલ મને ભર. | |
૩ | હું છું અબળ, પૂરો અબળ, નમું તુજ પાય, મને ધર; |
સુખ કર, સાર્વકાળિક આત્મા, બળથી ભર, હાલ મને ભર. | |
૪ | શુદ્ધ કર, તાર ને દે દિલાસો, મુજ દિલને આશિષયુકત કર; |
ત્રાણ ને દિલાસો તું દે છે, પ્રેમથી કરે છે સભર. |
Phonetic English
8, 7 Svaro | |
"Hover o’er me, Holy Spirit" | |
Tune: | C.I. 9S |
Karta: | E. R. Stokes |
Anu. : | Yusuf Dhanjibhai |
1 | Aachchhaadan kar, pavitraatma, muj dhroojata dilano shuddh kar; |
Mane bhar shuddh haajari thaki, aava, o aava, haal mane bhar. | |
Tek: | Mane bhar, Mane bhar, Isu aav, haal mane bhar; |
Mane bhar shuddha haajari thaki, aav, o aav, haal mane bhar. | |
2 | Tun bhari shakeesh, shuddhaatma jo ke mane nahi khabar; |
Pan tuj jaroor, ati jaroor, ati jaroor, aav o aav, haal mane bhar. | |
3 | Hun chhun abal, pooro abal, namun tuj paay, mane dhar; |
Sukha kar, saarvakaalik aatma, balathi bhar, haal mane bhar. | |
4 | Shuddha kar, taar ne de dilaaso, muj dilane aashishayukat kar; |
Traan ne dilaaso tun de chhe, premathi kare chhe sabhar. |