19: Difference between revisions
Jump to navigation
Jump to search
Line 4: | Line 4: | ||
|- | |- | ||
|૧ | |૧ | ||
|પરાત્પર આગળ કરો ગાન, | |પરાત્પર આગળ કરો ગાન,તે આકાશોમાં મહિમાવાન, | ||
|- | |- | ||
| | | |
Revision as of 20:51, 19 July 2013
૧૯ – સ્તુતિપાત્ર યહોવા
૧ | પરાત્પર આગળ કરો ગાન,તે આકાશોમાં મહિમાવાન, |
ત્યાં ગાઓ તેનાં ગીત; | |
હે તમે સર્વ દૂતગણો, ને યાહનાં સૈન્ય, સૌ ભણો; | |
સહુ માનો તેની પ્રીત. | |
૨ | ને સૂર્ય, ચંદ્ર ગાઓ સ્તોત્ર, વંદન કરો સહુ નક્ષત્ર, |
ને આકાશનાં ઊંચાણ; | |
ને વાયુ ઉપર મેઘસ્થાન, એઓ પ્રભુને આપે માન, | |
તેણે કર્યાં નિર્માણ. | |
૩ | ને વાદળ, આંધી ને તોફાન, સૌ પર્વન, ડુંગરો, મેદાન, |
ફળઝાડો ને દેવદાર; | |
ને સંધાં ઢોર ને પશુઓ, સર્વ જીવજંતુ, પક્ષીઓ, | |
અને સઘળાં જાનદાર. | |
૪ | ને રાજાઓ ને બધા દેશ, સરદારો તથા ન્યાયાધીશ, |
કન્યા તથા જુવાન; | |
ને વડીલો ને તેમના સુત, તેઓ પ્રભુની કરે સ્તુત, | |
તે એકલો મહિમાવાન. | |
૫ | ત્રિભુવનમાં તે પ્રતિષ્ઠિત, માટે જે લોકો તેના ઈષ્ટ; |
તેઓએ દેવું માન; | |
ને ઈસ્ત્રાએલના સર્વ જન, તેને લગાડે આખું મન; | |
ને તેનાં કરે ગાન. |