152: Difference between revisions
Jump to navigation
Jump to search
ElanceUser (talk | contribs) mNo edit summary |
|||
Line 140: | Line 140: | ||
|Traata sadaakaal tevo ja tevi rahe chhe. | |Traata sadaakaal tevo ja tevi rahe chhe. | ||
|} | |} | ||
==Image== | |||
[[File:Guj152.JPG|500px]] |
Revision as of 14:41, 16 December 2014
૧૫૨ - સનાતન અવિકારી ત્રાતા
દાલરી | |
કર્તા: | મહીજીભાઈ હીરાલાલ |
૧ | માબાપ ત્રાતા કને બાળકો ખૂબ લાવ્યાં, |
માગી જનો જેમ બૌ અર્પણો સાથ આવ્યા; | |
લે પ્રેમથી બાળકો બાથમાં નાથ કેવો! | |
ઈસુ ગઈ કાલ, આજે, સદાકાળ એવો. | |
૨ | ત્રાતા કને દુ:ખથી પાપાણી નાર આવી, |
સિમોન પેઠે રડી પાપનો શોક લાવી; | |
સૌ પાપ તેનાં કર્યાં માફ, એ હર્ષ કેવો! | |
ઈસુ ગઈ કાલ, આજે, સદાલાળ એવો. | |
૩ | ત્રાતા તણા દર્શને જાખી આવ્યો ત્વરાથી, |
જોયો પ્રભુને શિમઓન પેઠે શ્રદ્ધાથી; | |
પામ્યો પછી ખ્રિસ્તથી ધન્ય ઉદ્ધાર કેવો! | |
ઈસુ ગઈ કાલ, આજે, સદાકાળ એવો. | |
૪ | ત્રાતા સદા જીવતો, જાગતો સત્ય સાથી, |
વિશ્વાસથી માગતાં સર્વ આપે કૃપાથી; | |
સૌ દુ:ખમાં ભાગ લે પ્રેમથી પૂર્ણ કેવો! | |
ઈસુ ગઈ કાલ, આજે, સદાકાળ એવો. | |
૫ | જો માનવી સર્વ ભૂંડો ગણીને સતાવે, |
માબાપ મૂકે, તજે મિત્ર, કે મોત આવે; | |
ત્યારે મને પ્રેમ ને હર્ષથી તે ગ્રહે છે ! | |
ત્રાતા સદાકાળ તેવો જ તેવી રહે છે. |
Phonetic English
Daalari | |
Kartaa: | Mahijibhai Hiralal |
1 | Maabaap traataa kane baalako khoob laavyaan, |
Maagi jano jem bou arpano saath aavyaa; | |
Le premthi baalako baathmaan naath kevo! | |
Isu gai kaal, aaje, sadaakaal aivo. | |
2 | Traata kane dukhathi paapaani naar aavi, |
Simon pethe radi paapno shok laavi; | |
Sau paap tenaan karyaan maaf, e harsh kevo! | |
Isu gai kaal, aaje, sadaalal evo. | |
3 | Traata tanaa darshane jaakhi aavyo tvaraathi, |
Joyo prabhune shimon pethe shraddhaathi; | |
Paamyo pachhi khristathi dhanya uddhaar kevo! | |
Isu gai kaal, aaje, sadaakaal evo. | |
4 | Traata sadaa jeevato, jaagato satya saathi, |
Vishvaasathi maagataan sarv aape kripaathi; | |
Sau dukhamaan bhaag le premathi poorn kevo! | |
Isu gayi kaal, aaje, sadaakaal evo. | |
5 | Jo maanavi sarv bhoondo ganeene sataave, |
Maabaap mooke, taje mitra, ke mot aave; | |
Tyaare mane prem ne harsathi te grahe chhe ! | |
Traata sadaakaal tevo ja tevi rahe chhe. |