181: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Line 44: Line 44:
== Phonetic English ==  
== Phonetic English ==  
{|
{|
|+૧૮૧ - ખ્રિસ્ત જેવો મિત્ર કોઈ નથી
|+181 - Khrist Jevo Mitra Koi Nathi
|-
|-
|રાગ:  
|Raag:  
|ભીમપલાસ
|Bhimpalaas
|-
|-
|
|
|(તાલ: કેહરવા)
|(Taal: Keharavaa)
|-
|-
|કર્તા:  
|Kartaa:  
|દાનિયેલ ડાહ્યાભાઈ
|Daniel Dahyabhai


|-
|-
|ટેક:
|Tek:
|મિત્ર નથી મમ કોઈ, તુજ સમો મિત્ર નથી મમ કોઈ;
|Mitra nathi mam koi, tujh samo mitra nathi mam koi;
|-
|-
|
|
|અન્ય હજારો હોય, તુજ સમો.
|Anya hajaaro hoy, tujh samo.


|-
|-
|
|1
|મુજ મૃતકને મરી જિવાડયો, સ્નેહભરી તુજ સોઈ. તુજ.
|Mujh mrutakane mari jivaadyo, snehabhari tuj soi. Tujh.
|-
|-
|
|2
|મુજ મલિનને શુદ્ધ કર્યો તેં નિજ સુધિરથી ધોઈ. તુજ.
|Mujh મલિનને શુદ્ધ કર્યો તેં નિજ સુધિરથી ધોઈ. Tujh.
|-
|-
|૩
|૩
|તુજ વિના તો મનની હાલત અન્ય શું જાણે કોઈ? તુજ.
|તુજ વિના તો મનની હાલત અન્ય શું જાણે કોઈ? Tujh.
|-
|-
|૪
|૪
|અધિક દુ:ખ પણ અધિક શાંતિ તુજ મેળાપથી હોય. તુજ.
|અધિક દુ:ખ પણ અધિક શાંતિ તુજ મેળાપથી hoy. Tujh.
|-
|-
|૫
|૫
|અનેક વાર હું દૂભવું તુજને પ્રેમ કરે તું તોય. તુજ.
|અનેક વાર હું દૂભવું તુજને પ્રેમ કરે તું તોય. Tujh.
|-
|-
|૬
|૬
|તુજ વિના તો દીન દુ:ખીની કોણને પરવા હોય? તુજ.
|તુજ વિના તો દીન દુ:ખીની કોણને પરવા hoy? Tujh.
|-
|-
|૭  
|૭  
|મરણ ક્ષણ પણ પુરણા આનંદ, જો તુજ હો તો હોય. તુજ.
|મરણ ક્ષણ પણ પુરણા આનંદ, જો તુજ હો તો hoy. Tujh.
|}
|}

Revision as of 17:02, 22 August 2013

૧૮૧ - ખ્રિસ્ત જેવો મિત્ર કોઈ નથી

૧૮૧ - ખ્રિસ્ત જેવો મિત્ર કોઈ નથી
રાગ: ભીમપલાસ
(તાલ: કેહરવા)
કર્તા: દાનિયેલ ડાહ્યાભાઈ
ટેક: મિત્ર નથી મમ કોઈ, તુજ સમો મિત્ર નથી મમ કોઈ;
અન્ય હજારો હોય, તુજ સમો.
મુજ મૃતકને મરી જિવાડયો, સ્નેહભરી તુજ સોઈ. તુજ.
મુજ મલિનને શુદ્ધ કર્યો તેં નિજ સુધિરથી ધોઈ. તુજ.
તુજ વિના તો મનની હાલત અન્ય શું જાણે કોઈ? તુજ.
અધિક દુ:ખ પણ અધિક શાંતિ તુજ મેળાપથી હોય. તુજ.
અનેક વાર હું દૂભવું તુજને પ્રેમ કરે તું તોય. તુજ.
તુજ વિના તો દીન દુ:ખીની કોણને પરવા હોય? તુજ.
મરણ ક્ષણ પણ પુરણા આનંદ, જો તુજ હો તો હોય. તુજ.

Phonetic English

181 - Khrist Jevo Mitra Koi Nathi
Raag: Bhimpalaas
(Taal: Keharavaa)
Kartaa: Daniel Dahyabhai
Tek: Mitra nathi mam koi, tujh samo mitra nathi mam koi;
Anya hajaaro hoy, tujh samo.
1 Mujh mrutakane mari jivaadyo, snehabhari tuj soi. Tujh.
2 Mujh મલિનને શુદ્ધ કર્યો તેં નિજ સુધિરથી ધોઈ. Tujh.
તુજ વિના તો મનની હાલત અન્ય શું જાણે કોઈ? Tujh.
અધિક દુ:ખ પણ અધિક શાંતિ તુજ મેળાપથી hoy. Tujh.
અનેક વાર હું દૂભવું તુજને પ્રેમ કરે તું તોય. Tujh.
તુજ વિના તો દીન દુ:ખીની કોણને પરવા hoy? Tujh.
મરણ ક્ષણ પણ પુરણા આનંદ, જો તુજ હો તો hoy. Tujh.