217: Difference between revisions
Jump to navigation
Jump to search
Tags: Mobile edit Mobile web edit |
(→Chords) Tags: Mobile edit Mobile web edit |
||
Line 134: | Line 134: | ||
D G | D G | ||
ટેક: અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે; (૨) | ટેક: અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે; (૨) | ||
D A | |||
આવ, પવિત્ર આત્મા, ને બાપ્તિસ્મા દે. (૨) | |||
D G | |||
અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે; (૨) | |||
D A | D A | ||
આવ, પવિત્ર આત્મા, ને બાપ્તિસ્મા દે. (૨) | આવ, પવિત્ર આત્મા, ને બાપ્તિસ્મા દે. (૨) | ||
</pre> | </pre> |
Revision as of 23:46, 4 May 2024
૨૧૭ - પવિત્રાત્માની જરૂર
૬, ૬, ૬, ૫ ને ટેક | |
"Let the fire fall" | |
Tune: | S.S. 274 |
૧ | અમને જોઈએ અગ્નિ, માનીએ તુજ વાણી; |
એટલી જ છે વિનંતી અગ્નિ પડવા દે. | |
માગી નવી શક્તિ તુજ પર વિશ્વાસ રાખી; | |
નાઠાં શક ને ભીતિ, અગ્નિ પડવા દે. | |
ટેક: | અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે; (૨) |
આવ, પવિત્ર આત્મા, ને બાપ્તિસ્મા દે. (૨) | |
૨ | તારા પર ટેકું છું, પ્રાર્થના કરી જાથુ; |
સૌમાં માની તારું, અગ્નિ પડવા દે. | |
તારી ગમ સૌ લાવી મનમાં હર્ષ ઉપજાવી; | |
સ્વર્ગી ઘંટ વગાડી, અગ્નિ પડવા દે. | |
૩ | વફાદાર રહીએ, તુજથી બળ પામીએ; |
પ્રેમે વશ થઈએ, અગ્નિ પડવા દે. | |
પાડતાં બૂમ આનંદે, નાસી ગયો સંદેહ; | |
જય મળે છે અમને, અગ્નિ પડવા દે. |
Phonetic English
6, 6, 6, 5 Ne Tek | |
"Let the fire fall" | |
Tune: | S.S. 274 |
1 | Amane joeeae agni, maaneeae tuj vaani; |
Etali ja chhe vinanti agni padava de. | |
Maagi navi shakti tuj par vishvaas raakhi; | |
Naatha shak ne bheeti, agni padava de. | |
Tek: | Agni padava de, agni padava de; (2) |
Aav, pavitra aatma, ne baaptisma de. (2) | |
2 | Taara par teku chhu, praarthana kari jaathu; |
Sauma maani taaru, agni padava de. | |
Taari gam sau laavi manama harsh upajaavi; | |
Svargi ghant vagaadi, agni padava de. | |
3 | Vaphaadaar raheeae, tujathi bahd paameeae; |
Preme vash thaeeae, agni padava de. | |
Paadta boom aanande, naasi gayo sandeh; | |
Jay male chhe amane, agni padava de. |
Image
Media - Hymn Tune : Let the fire fall
Media - Hymn Tune : Let the fire fall - Sung By C.Vanveer
Chords
D G ૧ અમને જોઈએ અગ્નિ, માનીએ તુજ વાણી; D A એટલી જ છે વિનંતી અગ્નિ પડવા દે. D G માગી નવી શક્તિ તુજ પર વિશ્વાસ રાખી; Em D નાઠાં શક ને ભીતિ, અગ્નિ પડવા દે. D G ટેક: અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે; (૨) D A આવ, પવિત્ર આત્મા, ને બાપ્તિસ્મા દે. (૨) D G અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે; (૨) D A આવ, પવિત્ર આત્મા, ને બાપ્તિસ્મા દે. (૨)