115: Difference between revisions
Jump to navigation
Jump to search
Tags: Mobile edit Mobile web edit |
(→Chords) Tags: Mobile edit Mobile web edit |
||
Line 63: | Line 63: | ||
<pre data-key="G"> | <pre data-key="G"> | ||
ટેક : | ટેક : | ||
G C D | G C D G | ||
હે પ્રભુ, મારા તારણહારા, ભૂલું ન તુજ દુ:ખ, સ્વામી અમારા. હે પ્રભુ. | હે પ્રભુ, મારા તારણહારા, ભૂલું ન તુજ દુ:ખ, સ્વામી અમારા. હે પ્રભુ. | ||
G C G D G | G C G D G | ||
૧. તેં નિર્દોષ છતાં બહું વેઠયાં, અપરાધી સમ દુ:ખ અમારાં. હે. | ૧. તેં નિર્દોષ છતાં બહું વેઠયાં, અપરાધી સમ દુ:ખ અમારાં. હે. | ||
</pre> | </pre> |
Latest revision as of 07:44, 21 January 2024
૧૧૫ – ખ્રિસ્તનું દુ:ખ
ટેક : | હે પ્રભુ, મારા તારણહારા, ભૂલું ન તુજ દુ:ખ, સ્વામી અમારા. હે પ્રભુ. |
૧ | તેં નિર્દોષ છતાં બહું વેઠયાં, અપરાધી સમ દુ:ખ અમારાં. હે. |
૨ | પાપ નિવારણ મારું કીધું, બોજ લઈ શિર પર તેં તારા. હે. |
૩ | ન્યાયાભૂષણ મુજને દીધું, દૂર કરી અઘ સંધાં અમારાં. હે. |
૪ | મુજ પાપી પર બહુ ઉપકારો કીધા વિધવિધના તેં સારા. હે. |
૫ | માટે નિશદિન થઈ હું તારો ગાઈશ ગીત ઉલ્લાસે હું તારાં. હે. |
Phonetic English
Tek : | Hey prabhu, maaraa taaranhaaraa, bhulu na tuj dukh, swami amaaraa. Hey prabhu. |
1 | Te nirdosha chataa bahu vethayaa, aparaadhi sam dukh amaaraa. Hey. |
2 | Paap nivaaran maaru kidhu, boj lai shir par te taaraa. Hey. |
3 | Nyaayaabhushan mujne didhu, dur kari adh sandhaa amaaraa. Hey. |
4 | Muj paapi par bahu upakaaro kidhaa vidhavidhanaa te saaraa. Hey. |
5 | Maate nishadin thai hu taaro gaaish geet ullaase hu taaraa. Hey. |
Image
Media - Traditional Tune Sung By C.Vanveer
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Todi
Chords
ટેક : G C D G હે પ્રભુ, મારા તારણહારા, ભૂલું ન તુજ દુ:ખ, સ્વામી અમારા. હે પ્રભુ. G C G D G ૧. તેં નિર્દોષ છતાં બહું વેઠયાં, અપરાધી સમ દુ:ખ અમારાં. હે.