131: Difference between revisions
Jump to navigation
Jump to search
Tags: Mobile edit Mobile web edit |
|||
Line 95: | Line 95: | ||
==Media - Sung By Samuel Macwan == | ==Media - Sung By Samuel Macwan == | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:131 Jor thi Pokaro_Sing By Samu Uncle.mp3}}}} | {{#widget:Html5mediaAudio|url={{filepath:131 Jor thi Pokaro_Sing By Samu Uncle.mp3}}}} | ||
==Chords== | |||
<pre data-key="G"> | |||
ટેક: | |||
Em Em | |||
જોરથી પોકારો સહુ, જોરથી પોકારો, (x2) | |||
C D D Em | |||
ઈસુ ઊઠયો મૃત્યુ જીતી, જોરથી પોકારો, | |||
Em Em | |||
શોરથી ગજાવો જગ, શોરથી ગજાવો, | |||
C D D Em | |||
ઈસુ ઊઠયો મૃત્યુ જીતી, શોરથી ગજાવો. | |||
Em D Em D Em | |||
૧. ઊતર્યો દૂત આકાશથી, ચોકીદાર ધ્રુજે ધાકથી, | |||
Em D Em | |||
ધરણી સાથે ધ્રૂજતી. જોરથી..... | |||
</pre> |
Revision as of 22:22, 26 January 2024
૧૩૧ - જોરથી પોકારો
કર્તા : | જયવંતીબહેન જે. ચૌહાન |
ટેક: | જોરથી પોકારો સહુ, જોરથી પોકારો, ઈસુ ઊઠયો મૃત્યુ જીતી, જોરથી પોકારો, |
શોરથી ગજાવો જગ, શોરથી ગજાવો, ઈસુ ઊઠયો મૃત્યુ જીતી, શોરથી ગજાવો. | |
૧ | ઊતર્યો દૂત આકાશથી, ચોકીદાર ધ્રુજે ધાકથી, |
ધરણી સાથે ધ્રૂજતી. જોરથી..... | |
૨ | શિલા ખસી ગઈ કબ્રથી, ઊઠયો જીવનનાથ ઘોરથી, |
દર્શન દીધાં ભોરથી. જોરથી..... | |
૩ | મરિયમ આંસુ સારતી, હિંમત હ્રદયે હારતી, |
માળી ઊભો ધારતી. જોરથી..... | |
૪ | ઈસુ બોલ્યો પ્રેમથી, નિહાળી મરિયમ રહેમથી, |
'રાબ્બોની' ઉચ્ચારતી. જોરથી..... | |
૫ | શિષ્યોને દરશન આપિયાં, વહેમનાં બંધન કાપિયાં, |
શયતાની દળ હારિયાં. જોરથી..... |
Phonetic English
Kartaa : | Jayvantibahen J. Chauhaan |
Tek: | Jorathi pokaaro sahu, jorathi pokaaro, Isu uthyo mrutyu jeeti, jorathi pokaaro, |
Shorathi gaajaavo jag, shorathi gaajaavo, Isu uthyo mrutyu jeeti, shorathi gaajaavo. | |
1 | Utaryo doot aakaashthi, chokidaar dhruje dhaakathi, |
Dharni saathe dhrujati. Jorathi..... | |
2 | Shilaa khasi gai kabrathi, uthyo jeevananaath ghorathi, |
Darshan didhaa bhorathi. Jorathi..... | |
3 | Mariyam aansu saarti, hinmat hrudaye haarti, |
Maadi ubho dhaarti. Jorathi..... | |
4 | Isu bolyo premthi, nihaali mariyam rahemathi, |
'Raabboni' uchchaarati. Jorathi..... | |
5 | Shishyone darshan aapiyaa, vahemanaa bandhan kaapiyaa, |
Shayataani dal haariyaa. Jorathi..... |
Image
Media - Traditional Tune
Media - Sung By Samuel Macwan
Chords
ટેક: Em Em જોરથી પોકારો સહુ, જોરથી પોકારો, (x2) C D D Em ઈસુ ઊઠયો મૃત્યુ જીતી, જોરથી પોકારો, Em Em શોરથી ગજાવો જગ, શોરથી ગજાવો, C D D Em ઈસુ ઊઠયો મૃત્યુ જીતી, શોરથી ગજાવો. Em D Em D Em ૧. ઊતર્યો દૂત આકાશથી, ચોકીદાર ધ્રુજે ધાકથી, Em D Em ધરણી સાથે ધ્રૂજતી. જોરથી.....