283: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
No edit summary
 
Line 201: Line 201:
{{#widget:Html5mediaAudio|url={{Filepath:283 .mp3}}}}
{{#widget:Html5mediaAudio|url={{Filepath:283 .mp3}}}}


==Media - Composed By Nelson Christian ==
==Media - Composition By Nelson Christian ==
{{#widget:Html5mediaAudio|url={{Filepath:283 Uth Mara Atma Uth By Nelson Christian.mp3}}}}
{{#widget:Html5mediaAudio|url={{Filepath:283 Uth Mara Atma Uth By Nelson Christian.mp3}}}}

Latest revision as of 13:41, 15 December 2021

૨૮૩ - મિલાપ

૨૮૩ - મિલાપ
૬, ૬, ૬, ૬, ૮, ૮ સ્વરો
"Arise, my soul, arise"!
Tune : Lenox
કર્તા: ચાલ્ર્સ વેસ્લી,
૧૭૦૭-૮૮
અનુ. : યૂસફ ધનજીભાઈ
ઊઠ, મારા આત્મા, ઊઠ, ગુનાની બીક કર દૂર;
રક્તનું અર્પણ અખૂટ, તે છે મુજ માટ હજૂર;
છે મુજ જામીન રાજ્યાસન પાસ, (૨)
તેના હાથ પર છે મુજ નામ ખાસ.
રે' છે સદા આકાશ, મુજ મધ્યસ્થી કરવા,
તારણસાધક પ્યાર ખાસ ને રક્ત મુજ દાદ માગવા;
તેનું રક્ત પ્રાયશ્વિત્ત સૌ કાજ, (૨)
તે છાંતે છે કૃપાસન આજ.
વે'તા પાંચ ઘા જેને, પડયા કાલવરીએ;
જો તે પ્રાર્થ કરે છે, મુજ કાજ દાદ માગે છે;
ને પોકારે, "તેને માાફ કર, (૨)
કે ન મરે એ પાપી નર."
બાપ તે પ્રાર્થ સાંભળે છે, નિજ અભિષિક્તની ખાસ,
તે પાછો ન વાળે નિજ પુત્રને નિરાશ;
રક્તને લીધે આત્મા કહે છે, (૨)
કે "તુજને જન્માવ્યો દેવે."
મુજ દેવ સાથ છે મિલાપ, માફીનો સુણું સ્વર;
હું પુત્ર, તે મુજ બાપ, મુજને નથી કોઈ ડર;
વિશ્વાસથી આવું તેની પાસ; (૨)
" આબ્બા, બાપ," પોકારું હું દાસ.

Phonetic English

283 - Milaap
6, 6, 6, 6, 8, 8 Swaro
"Arise, my soul, arise"!
Tune : Lenox
Kartaa: Charles Wesli,
1707-88
Anu. : Yusaf Dhanjibhai
1 Uuth, maara aatma, uuth, gunaani beek kar door;
Raktanu arpan akhoot, te che mujh maat hajoor;
Che mujh jaamin raajyaasan paas, (2)
Tena haath par che mujh naam khaas.
2 Re' che sada aakaash, mujh madhyasthi karava,
Taarahnsaadhak pyaar khaas ne rakt mujh daad maagava;
Tenu rakt praayashchitt sau kaaj, (2)
Te chaante che krupaasan aaj.
3 Ve'ta paanch gha jene, padaya kaalavariae;
Jo te praarth kare che, mujh kaaj daad maage che
Ne pokaare, "Tene maaf kar, (2)
Ke na mare ae paapi nar."
4 Baap te praarth saambhahde che, nij abhishiktani khaas,
Te paacho na vaade nijh putrane niraash;
Raktane lidhe aatma kahe che, (2)
Ke "Tujane janmaavyo deve."
5 Mujh dev saath che milaap, maafino suhnu swar;
Hu putra, te mujh baap, mujane nathi koi dar;
Vishwaasathi aavu teni paas; (2)
"Aabba, baap," pokaaru hu daas.

Image

Media - Hymn Tune : Lenox - Sung By Mr.Nilesh Earnest

Media - Composition By Nelson Christian