478: Difference between revisions
Jump to navigation
Jump to search
Line 14: | Line 14: | ||
|- | |- | ||
| | | | ||
|અનુ. : લક્ષ્મીબહેન | |અનુ. : લક્ષ્મીબહેન દેવજીભાઈ | ||
|- | |- | ||
| | | |
Revision as of 15:51, 21 September 2021
૪૭૮ - સ્તુતિ હો હરદમ !
૯, ૯, ૯, ૫ સ્વરો ને ટેક | |
"Down at the Cross" | |
Tune: C. I. 226 | |
અનુ. : લક્ષ્મીબહેન દેવજીભાઈ | |
૧ | કાઢવા મુજ પાપરૂપી વિષ તમામ પ્રભુ ઈસુ આવ્યો દુ:ખને ઠામ; |
સ્તંભ સહી તેણે દીધો આરામ, સ્તુતિ હો હરદમ. | |
ટેક: | સ્તુતિ હો હરદમ, સ્તુતિ હો હરદમ, |
સ્તંભ સહી તેણે દીધો આરામ, સ્તુતિ હો હરદમ. | |
૨ | કાલવરી પર થયો તે કુરબાન રુધિરની ધારથી છે આશિષદાન, |
પાપી શુદ્ધ થાય તેમાં કરી સ્નાન, સ્તુતિ હો હરદમ. | |
૩ | કેવી અજાયબ અનુપમ પ્રીત, પાપી કાજે થયો પ્રાયશ્વિત્ત ! |
મુકત કરે નિજ લોહી થકી જ, સ્તુતિ હો હરદમ. | |
૪ | વેઠી મરણનો કડવો માર, પ્રભુ ખ્રિસ્તે ખોલ્યું સ્વર્ગી દ્વાર, |
આશ અચળ ને અદ્ભુત ઉદ્ધાર, સ્તુતિ હો હરદમ. | |
૫ | હે પ્રભુ, કરજે મારો ઉદ્ધાર, આ જગત માંહે તું થા દોરનાર. |
આખરે પહોંચું સ્વર્ગે જે વાર, સ્તુતિ હો હરદમ. |
Phonetic English
9, 9, 9, 5 Svaro Ne Tek | |
"Down at the cross" | |
Tune: C. I. 226 | |
Anu. : Lakshmibahen Devahibhai | |
1 | Kadhva muj paap roopi vish tamaam Prabhu Isu aavyo dukhane thaam; |
Stambh sahi tene deedho aaraam, stuti ho haradam. | |
Tek: | Stuti ho haradam, stuti ho haradam, |
Stambh sahi tene deedho aaraam, stuti ho haradam. | |
2 | Calvary par thayo te kurabaan rudhirani dhaarathi chhe aashishadaan, |
Paapi shuddh thaay temaan kari snaan, stuti ho haradam. | |
3 | Kevi ajaayab anupam preet, paapi kaaje thayo praayashvitt ! |
Mukat kare nij lohi thaki j, stuti ho haradam. | |
4 | Vethi maranano kadavo maar, Prabhu Khriste kholyun svargi dvaar, |
Aash achal ne adbhut uddhaar, stuti ho haradam. | |
5 | He Prabhu, karaje maaro uddhaar, aa jagat maanhe tun tha doranaar. |
Aakhare pahonchun svarge je vaar, stuti ho haradam. |
Image
Media - Hymn Tune : Glory to his name
Hymn Tune : Down at the Cross - Sheet Music in Gujarati Notation
Media - Hymn Tune : Glory to his name - Sung By C.Vanveer