201: Difference between revisions
Jump to navigation
Jump to search
Line 144: | Line 144: | ||
[[File:Guj201.JPG|500px]] | [[File:Guj201.JPG|500px]] | ||
==Media - Hymn Tune : Beecher== | ==Media - Hymn Tune : Beecher - Sung By Late Mr.Hasmukh Mathuselah Thaor== | ||
{{#widget:Html5mediaAudio|url={{ | {{#widget:Html5mediaAudio|url={{Filepath:Beecher + Love Divine All Love's Excelling Sung By Late Mr.Hasmukh Mathuselah Thakor Cassette.mp3}}}} | ||
==Media - Hymn Tune : Love Divine (Stainer)== | ==Media - Hymn Tune : Love Divine (Stainer)== |
Latest revision as of 09:48, 10 December 2021
૨૦૧ - પ્રભુની અનુપમ પ્રીત
૮, ૭ સ્વરો | |
“Love Divine, all loves excelling” | |
Tune: | Beecher, or Love Divine or Hyfrydol, or Blaenhafren. |
કર્તા: | ચાલ્ર્સ વેસ્લી |
૧૭૦૭-૮૮ | |
અનુ. : | વી. કે. માસ્ટર |
૧ | દિવ્ય પ્રીત, અનુપમ પ્રીતિ, સ્વર્ગી આનંદ, આવ ભૂમાંય; |
તું અમારામાં કર વસ્તી, વિરાજિત તું થા અમ માંય; | |
ઈસુ, તું છે અતિ દયાળ, શુદ્ધ ને બેહદ છે તુજ પ્યાર, | |
તુજ તારણ લઈ આવ આ કાળ, અમ છીએ બહુ ઈન્તેજાર. | |
૨ | શ્વાસ તુજ પ્રેમમય આત્મા કેરો, દરેક દુ:ખિત દિલમાં ભર, |
દે વચનનો વિરામ તારો, અમને તારા વારસ કર; | |
દૂર કર પાપી ભાવ અમારો, પાપથી આત્મા કર છૂટા, | |
વિશ્વાસમાં તું કર વધારો, પ્રથમ ને છેલ્લો તું થા. | |
૩ | આવ, હે શક્તિમાન ઉદ્ધારનાર, થવા દે તુજ રે'મ અમ પર, |
સત્વર પાછો આવ, ઓ તારનાર, દિલમાં કાયમ વાસો તું કર; | |
સ્વર્ગી સેન સમ સેવા કરશું, તને માનતાં ધન્ય નિત, | |
તારા પ્રેમમાં ગૌરવ માનશું, ગાઈશું સ્તવન અખંડિત. | |
૪ | પૂર્ણ કર તુજ નવ સર્જનને, શુદ્ધ નિષ્કલંક સૌ થઈએ, |
સમાધાન તુજમાં મેળવીને, પૂરી મુક્તિ પામીએ; | |
મહિમામાં નિત વધતાં જઈને સ્વર્ગે પામીએ અનંત વાસ, | |
પ્રેમ ને સ્તુતમાં ગરકાવ થઈને ઉતારીએ તાજ ચરણ પાસ. |
Phonetic English
8, 7 Svaro | |
“Love Divine, all loves excelling” | |
Tune: | Beecher, or Love Divine or Hyfrydol, or Blaenhafren. |
Karta: | Charles Vesli |
1707-88 | |
Anu. : | V. K. Master |
1 | Divya preet, anupam preeti, svargi anand, aav bhoomaay; |
Tu amaara ma kar vasti, viraajit tu tha am maay; | |
Isu, tu che ati dayaahd, shuddh ne behad che tuj pyaar, | |
Tuj taaran lai aav aa kaahd, um chiea bahu intejaar. | |
2 | Shvaas tuj premmuhy aatma kero, darek dukhit dilma bhar, |
De vachanano viraam taaro, amane taara vaaras kar; | |
Doohr kar paapi bhaav amaaro, paapathi aatma kar chhoota, | |
Vishvaasama tu kar vadhaaro, pratham ne chhello tun tha. | |
3 | Aav, he shaktimaan uddhaaranaar, thava de tuj re’m am par, |
Satvar paachho aav, o taarnaar, dilma kaayam vaaso tu kar; | |
Svargi sen sam seva karshu, tane maanta dhanya nit, | |
Taara premamaa gaurav maanashu, gaaeeshu stavan akhandit. | |
4 | Poorn kar tuj nav sarjanane, shuddh nishkalank sau thaiae, |
Samaadhaan tujma mehdvine, poori mukti paamiae; | |
Mahimaama nit vadhata jaiene svarge paamiae anant vaas, | |
Prem ne stootma garkaav thaiene oohtariae taaj charahn paas. |
Image
Media - Hymn Tune : Beecher - Sung By Late Mr.Hasmukh Mathuselah Thaor
Media - Hymn Tune : Love Divine (Stainer)
Media - Hymn Tune : Hyfrydol - Sung By Mr.Samuel Macwan
Media - Hymn Tune : Blaenwern